1. Home
  2. Tag "Dhuleti"

ગાંધીનગરમાં ધૂળેટીના પર્વની અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે કરી ઉજવણી

ગાંધીનગરઃ ગુજરાતમાં ધૂળેટીનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાયું હતુ. તમામ શહેરો અને ગાંમડાઓમાં પણ એકબીજાને રંગીને રંગોત્સવની મોજ માણી હતી. અમદાવાદ અને સુરતમાં તો યુવાઘન ડીજેના તાલે ઝૂમી ઊઠ્યું છે. ડીજેના તાલે ક્યાંક ડાન્સ તો ક્યાંક લોકો ગરબા રમી રહ્યા છે. બપોર બાદ પણ લોકોનો ઉત્સાહ અવિરત જોવા મળી રહ્યો છે. ત્યારે ગાંધીનગર લોકસભા પરિવાર આયોજિત […]

હોળીનો દિવસ આ 5 રાશિઓ માટે રહેશે બેહદ શુભ, ચંદ્રગ્રહણના પ્રભાવથી ચમકશે આ રાશિઓના જાતકનું ભાગ્ય

હોલિકા દહન 24 માર્ચે અને ધૂળેટી 25 માર્ચે અથવા તો ઘણાં સ્થાનો પર 26 માર્ચે મનાવવામાં આવશે. કાશીમાં ધૂળેટી 25 માર્ચે છે. જ્યોતિષાચાર્ય પંડિત માર્કંડેય દુબેએ કહ્યુ છે કે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. પરંતુ તેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વીના આવવાથી ચંદ્રગ્રહણ થાય છે. આ દરમિયાન પૃથ્વીનો પડછાયો ચંદ્ર […]

ધૂળેટીના દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો કઈ રાશિને છે ધનહાનિના યોગ?

આ વર્ષે 24 માર્ચે હોળી અને 25 માર્ચે ધૂળેટી છે. ધૂળેટીના દિવસે એટલે કે 25 માર્ચે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થવાનું છે હોળીના તહેવાર પહેલા કેટલાક મહત્વના ગોચર થઈ રહ્યા છે. તેની અસર 12 રાશિઓ પર પડવાની છે. જો કે કેટલીક રાશિઓ માટે આ સમયગાળો નુકશાનનો તબક્કો સાબિત થઈ શકે છે. ધૂળેટીના અઠવાડિયા પહેલા એટલે કે […]

આ વર્ષે ધૂળેટી સાથે ઉજવાશે મહિલા દિવસ,જાણો આ દિવસનું મહત્વ અને ઈતિહાસ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓના સન્માન માટે ઉજવવામાં આવે છે.આ દિવસ લિંગ સમાનતા, મહિલાઓ માટે સમાન અધિકારો, હિંસા અને મહિલાઓ સામે દુર્વ્યવહાર અને પ્રજનન અધિકારો જેવા તાત્કાલિક વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.આ દિવસ તમામ પ્રકારની મહિલાઓના સન્માન માટે ઉજવવામાં આવે છે.તો […]

ધૂળેટી પર તમારા સ્વાસ્થ્ય સાથે ન રમો,ફિટ અને ફાઇન રહેવા માટે આ હેલ્થ ટીપ્સને અનુસરો

સમગ્ર દેશમાં આજે ધૂળેટીનો તહેવાર મનાવાશે.રંગોના આ તહેવારમાં ગુજિયાનો સ્વાદ હોળીમાં આકર્ષણ ઉમેરે છે.આવી સ્થિતિમાં, આ સમય દરમિયાન સૌથી વધુ મજા ખાવા-પીવામાં આવે છે, આટલી બધી વસ્તુઓ જોઈને કોઈ પોતાની જાતને રોકી શકતું નથી, પરંતુ મીઠાઈ વધારે ખાવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.ખુશીના આ તહેવારની ઉજવણી કરતી વખતે તમે કેટલીક હેલ્ધી ટિપ્સ ફોલો કરી શકો […]

ભારતમાં ચાર સ્થળોની ધૂળેટી ખૂબ જ અનોખી,અહીં જાણો તેના વિશે

હોલિકા દહન 6 માર્ચે ઉજવાય જયારે રંગોની ધૂળેટી 8 માર્ચે રમવામાં આવશે.ધૂળેટી સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.ભારતમાં ધૂળેટીના તહેવારની વિવિધ પરંપરાઓ અને રિવાજો છે.કેટલાક ભાગોમાં ધૂળેટી વધુ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હોલિકા દહનની વિશેષ પરંપરા છે.ભારતમાં ઘણી જગ્યાએ હોળી ખૂબ પ્રખ્યાત છે. જો હોળી-ધૂળેટીના અવસર પર ઘરની બહાર […]

વિસનગરમાં ધૂળેટીના દિને ખેલાતું ખાસડાં યુદ્ધ, જુત્તા-ચપ્પલ એકબીજા પર ફેંકવાની પરંપરા

મહેસાણા: રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં હોળી અને ધૂળેટીના પર્વની અનોખી રીતે ઊજવણી થતા હોય છે. ત્યારે મહેસાણાના વિસનગરમાં ધુળેટી નિમિત્તે ખાસડા યુદ્ધ ખેલાય છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં લોકો એકબીજા પર ચપ્પલ અને જુતા ફેંકે છે. સમય બદલાતા આ પદ્ધતિમાં પણ થોડો બદલાવ આવ્યો છે. હવે ખાસડાની જગ્યાએ  શાકભાજીએ સ્થાન લીધું છે. વિસનગરમાં આ […]

ઉત્તરાખંડના આ ગામમાં ધૂળેટી રમવી અશુભ માનવામાં આવે છે,374 વર્ષથી ઉજવાયો નથી તહેવાર

અબીર-ગુલાલનો રંગીન તહેવાર ધૂળેટી દેશ અને દુનિયામાં ધૂમ મચાવશે.ઉત્તરાખંડના કુમાઉ અને ગઢવાલમાં પણ ધૂળેટીનો રંગ જામી રહ્યો છે.તે જ સમયે, અહીંના કેટલાક ગામોમાં ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવતો નથી.ધૂળેટીના દિવસે પણ આ ગામોના લોકોની દિનચર્યા સામાન્ય રહે છે.રૂદ્રપ્રયાગના ત્રણ ગામોમાં છેલ્લા 374 વર્ષથી દેવીના પ્રકોપના ડરથી અબીર ગુલાલ ઉડાવવામાં આવ્યો નથી. રુદ્રપ્રયાગના ગામોમાં દેવીના પ્રકોપનો ભય […]

ધૂળેટીમાં બાળકોની સુરક્ષા માટે આ બાબતોનું રાખો ધ્યાન,ચિંતા કર્યા વગર મનાવી શકશો તહેવાર

હોળી – ધૂળેટીને બસ ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે બાળકો ધૂળેટીમાં પર્વની આતુરતાથી રાહ જોતા હોય છે.જેમ જેમ હોળી નજીક આવી રહી છે,બાળકો તેમના માતાપિતાને રંગો સાથે રમવાનો આગ્રહ કરતા હોય છે.જો તમારું બાળક પણ ધૂળેટીની જીદ કરી રહ્યું હોય તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે.ખરેખર, ધૂળેટીના તહેવાર પર માતા-પિતા […]

ઘૂળેટીના રંગોથી વાળ અને સ્કિનને બચાવવી છે, તો રંગોથી રમતા પહેલા કરીલો આટલું કામ

રંગોથી થતી એલર્જીથી બચાવશએ આ ટિપ્સ રંગોથી ઘૂળેટી રમતા પહેલા કરીલો આ કામ હવે હોળીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હોળી રમતા લોકોમાં ઉત્સાહ અનેરો જોવા મળે છે. મોટા ભાગના લોકો રંગોથી હોળી રમવાનું પસંદ કરે છે જો કે હોળીના રંગો સ્કિનને તો ખરાબ કરે જ છે સાથે સાથે તમારા વાળને પણ નુકશાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code