1. Home
  2. Tag "Diabetes"

ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલમાં ફાયદાકારક ખાસ એવોકાડો ચટણી,આ છે બનાવવાની રીત

થાળીનો સ્વાદ વધારવા માટે લોકો સલાડ, અથાણુંથી લઈને ચટણી લેવાનું પસંદ કરે છે.ત્યારે આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એવોકાડોની ચટણી..એવોકાડોનું સેવન ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ફાયદાકારક છે.આવી સ્થિતિમાં તેની ચટણી બનાવવી એક સારો વિકલ્પ બની શકે છે.જો કે એવોકાડો એક ફળ છે, પરંતુ તમે તેની ચટણી બનાવીને ભોજનનો સ્વાદ વધારી શકો છો […]

ગુજરાતમાં ડાયાબિટિસના દર્દીઓની સંખ્યામાં આટલો વધારો,ધ્યાન રાખવું જરૂરી

ગુજરાતમાં આમ તો લોકો ખાણીપીણીના શોખીન હોય છે પણ જ્યારે પણ વાત આવે પોતાના સ્વાસ્થ્યની તો એમા દરેક લોકો થોડા ઓછા કાળજી સાથે રહેતા હોય છે. આવામાં ખાસ કરીને વાત કરવામાં આવે ડાયાબિટિસના દર્દીઓની તો ગુજરાતમાં તો આ બીમારીથી હેરાન થતા લોકોની સંખ્યા ચાર ગણી વધી ગઈ છે. તાજા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, (એનએફએચએસ)- 5 […]

ટીબી, ડાયાબિટીસ સહીત અન્ય દવાઓ થશે સસ્તી,ગંભીર રોગોથી પીડિત લોકોને મળશે રાહત

દિલ્હી:કેન્દ્ર સરકારે રવિવારે ટીબી, એચઆઈવી, હેપેટાઈટીસ બી, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓથી પીડિત લોકોને રાહત આપતા નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM)નો અમલ કર્યો.તેનાથી અનેક રોગોની દવાઓ સસ્તી થશે.આમાં પેટન્ટ દવાઓનો પણ સમાવેશ થાય છે. લગભગ સાત વર્ષ બાદ અપડેટ કરાયેલી આ યાદી આરોગ્ય મંત્રાલય દ્વારા 13 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવી હતી.તે 350 થી વધુ નિષ્ણાતો […]

શું તમને ખબર છે? હાથ જોઈને ખબર પડી જાય કે વ્યક્તિને ડાયાબિટીસ છે કે નહીં

આજના સમયમાં લોકોને અનેક પ્રકારની બીમારીઓ થવા લાગી છે અને તેના કારણે લોકો મોટી ઉંમરમાં એટલે કે જ્યારે તે 40-50ની ઉંમર થાય ત્યારે તે હેરાન પણ થવા લાગે છે. આપણા દેશમાં લોકોમાં એ પ્રકારનું પણ જ્ઞાન છે કે જે હાથ જોઈને વ્યક્તિના શરીરમાં કઈ બીમારી છે તેના વિશે જાણ લગાવી લે છે. હાથની નસ પકડીને […]

શું તમને ડાયાબિટીસ છે? આ વ્યાયામ તમારે જરૂર કરવા જોઈએ

જે વ્યક્તિને ડાયાબિટીસની સમસ્યા હોય અથવા જો કોઈ ડાયાબિટીસનો દર્દી હોય તો તેણે હંમેશા કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડતું હોય છે, જો કે એમાં જો વ્યાયામને ઉમેરવામાં આવે એટલે કે કાળજીના સંદર્ભથી વ્યાયામ પણ કરવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓને વધારે રાહત મળી શકે તેમ છે અને સ્વાસ્થ્ય પણ વધારે તંદુરસ્ત થઈ શકે છે. જો સૌથી […]

ડાયાબિટીસ-હ્યદય રોગના દર્દીઓને મળી શકે છે રાહત, કેન્દ્ર સરકાર દવાના ભાવમાં કરી શકે છે ફેરફાર

વિશ્વમાં ભલે દવાઓની કિંમત ભારતમાં સૌથી ઓછી હોય પરંતુ હવે તે કિંમતમાં ફરીવાર વધારે ઘટાડો થઈ શકે તેમ છે. કેન્દ્ર સરકારઆગામી 15 ઓગસ્ટે ગંભીર રોગોની સારવારમાં આપવામાં આવતી દવાઓની કિંમતમાં ઘટાડો કરી શકે છે. આ દવાઓમાં કેન્સર (cancer), ડાયાબિટીસ ( diabetes), હૃદય રોગ અને અન્ય ગંભીર રોગોની દવાઓનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયથી સારવાર […]

દેશમાં હવે ડાયાબિટીઝના દર્દીઓની સારવાર થશે સસ્તી, દવાઓના ભાવમાં રાહત આપવાની તૈયારીમાં સરાકર

ડાયાબિટીઝની સારવાર થશે સસ્તી ત્રણ ગણા દવાઓના ભાવ ઘટાડાશે દિલ્હીઃ- ભારત દેશમાં મોટા ભાગના લોકો ડાયાબિટીસ જેવી બીમારીથઈ પીડાઈ રહ્યા છે,આ સાથે જ આ રોગની દવાઓ પણ ઘણી મોંધી આવતી હોવાથી અનેક લોકો માટે તે પોસાઈ તેમ હોતી નથી જો કે હવે ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર છે. આ રોગમાં અસરકારક ગણાતા જાનુવિયાનું સસ્તું સ્વરૂપ […]

શું તમને ડાયાબિટીસ છે? તો મુસાફરી કરતા સમયે આ વાતોનું રાખો ધ્યાન

આજના સમયમાં મિશ્રણવાળું અને અશુદ્ધ જમવાની વસ્તુઓના કારણે લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે. આ બીમારીઓમાં સૌથી સામાન્ય અને લાંબા સમય માટે તકલીફ આપતી બીમારી છે ડાયાબિટીસ અને બ્લડપ્રેશર કે જે મોટાભાગના લોકોમાં આજના સમયમાં જોવા મળે છે. આવામાં જો વાત કરવામાં આવે ડાયાબિટીસની તો જે લોકોને ડાયાબિટીસ છે તે લોકોએ મુસાફરી કરતા પહેલા અથવા […]

ગુજરાતમાં ડાયાબીટીસના દર્દીઓમાં થયો બમણો વધારો, હાઈપર ટેન્શનના દર્દીઓ પણ વધ્યાં

અમદાવાદઃ ડાયાબીટિસના રોગને રાજરોગ ગણવામાં આવતો હોય છે. એટલે કે એવું કહેવાય છે કે, ખાવાના અને ખાસ કરીને વધુ પ્રમાણમાં ગળ્યુ ખાવાવાળાને ડાયાબીટિસ થતો હોય છે. જોકે ઘણા લોકોનું એવું પણ માનવું છે. કે. વધારે પડતા ટેન્શન કે ચિંતાને લીધે પણ ડાયાબીટિસ થતો હોય છે. જ્યારે તબીબો પણ અલગ મત વ્યક્ત કરતા હોય છે. ગુજરાતમાં […]

25 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને થઇ શકે છે આ ડાયાબિટીસ

25 વર્ષની ઉંમરમાં થઇ શકે છે ડાયાબિટીસ યુવાઓ માટે ખતરો છે આ બીમારી જેનું નામ છે એમઓડીવાય ભાગદોડ ભર્યા જીવનમાં યુવાનો ઘણી બીમારીઓના શિકાર બનતા હોય છે.મોટેરાથી લઇ નાના લોકો પણ હવે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓથી પરેશાન છે.અને આ બીમારી એકવાર થઇ જાય પછી એ કાયમ માટે શરીરમાં ઘર કરી લે છે.પરંતુ 25થી ઓછી ઉંમરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code