1. Home
  2. Tag "diarrhoea-vomiting"

અમદાવાદમાં છેલ્લા 12 દિવસમાં ફીવર, ઝાડા-ઊલટી, પેટમાં દુઃખાવાના 2480 કેસ નોંધાયા

અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. છેલ્લા પખવાડિયાથી લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. છેલ્લા 12 દિવસમાં સરકારી દવાખાના અને હોસ્પિટલોમાં વાયરલ તાવ, ઝાડા-ઊલટી અને પેટમાં દુઃખાવાના 2480 કેસ નોંધાયા છે. જેમાં મ્યુનિ.ની હોસ્પિટલોમાં 129 દર્દીઓને દાખલ કરાયા છે. દરમિયાન મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા […]

અમદાવાદમાં સીઝનલ બિમારીનો વાવર, ઝાડા-ઊલટી, ટાઈફોડ અને કમળાના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો થયો છે. જોકે રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હાલ શહેરમાં સીઝનલ બીમારીનો વાવર જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને ઝાડા-ઊલટી, ટાઈફોઈડ અને કમળાના કેસોમાં વધારો થયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં લાંભા, વસ્ત્રાલ અને વટવા વિસ્તારમાં કોલેરા ફરી વકર્યો છે. ગત વર્ષના ઝાડા-ઊલટી અને ટાઇફોઇડના […]

અમદાવાદમાં ઝાડા-ઊલટી, કમળા અને વાઈરલના કેસ વધ્યાં, સોલા સિવિલમાં રોજ 2500 વધુ OPD

અમદાવાદઃ શહેરમાં ચોમાસાની વિદાય અને શિયાળાના આગમન સાથે જ  રાત્રે ઠંડી અને બપોરવા ટાણે ગરમી એમ બે ઋતુનો અનુભવ લાકોને થઈ રહ્યો છે. સાથે જ વાયરલ બીમારીના દર્દીઓમાં વધારો થયો છે. ઉપરાંત પાણીજન્ય રોગ એવા ઝાડા ઊલટીના 269 અને કમળાના 71 કેસ નોંધાયા છે. નવેમ્બરના પ્રથમ 20 દિવસમાં ડેન્ગ્યૂના 142 કેસ નોંધાયા છે. શહેરમાં પ્રદૂષિત […]

અમદાવાદમાં તાવ, ટાઈફોડ અને ઝાડા-ઊલટીના કેસમાં વધારો, મ્યુનિનું હેલ્થ વિભાગ બન્યુ સક્રિય

અમદાવાદઃ  શહેરમાં જુન-જુલાઈ મહિના દરમિયાન પડેલા વરસાદ બાદ ઓગસ્ટ મહિનો એકંદરે કોરો રહ્યો હતો. પરંતુ વાદળછાંયા વાતાવરણને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં ઘરે ઘરે લોકો બીમાર પડી રહ્યા છે. ઝાડા- ઊલટી, ટાઇફોઇડ, કમળો અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ત્રણ  દિવસમાં પાણીજન્ય ઝાડા ઊલટીના 65 કેસ, ટાઇફોઇડના 41 અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code