વિસનગરના કડાના વતની મહેશ પટેલનું કુંભમેળામાં ભાગદોડમાં મોત
મહેશ પટેલ પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયા હતા મહેશ પટેલનો મૃતદેહ પોતાના વનત લવાશે મહેશભાઈના મોતથી કડાગામમાં ગમગીની વ્યાપી ગઈ અમદાવાદઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભના સંગમ નોઝ પર મંગળવારે મધરાત બાદ થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે 60 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દૂર્ઘટનામાં જેમાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું દુઃખદ અવસાન થયું છે. […]