ડિજીટલ ઇન્ડિયા, સપ્ટેમ્બરમાં UPI દ્વારા થયા રૂ.3.29 લાખ કરોડના રેકોર્ડબ્રેક ટ્રાન્ઝેક્શન
મોદી સરકારના ડિજીટલ ઇન્ડિયા અભિયાન હેઠળ UPI ટ્રાન્ઝેક્શન વધ્યું ચાલુ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં UPI મારફતે 3 કરોડથી વધુના થયા ટ્રાન્ઝેક્શન કોવિડ-19ને કારણે ઓનલાઇન-ઓફલાઇન ક્ષેત્રમાં UPIનો ઉપયોગ વધ્યો નવી દિલ્હી: મોદી સરકારના ડિજીટલ ઇન્ડિયાના સંકલ્પ હેઠળ કેશલેસ ટ્રાન્ઝેક્શન દેશમાં વધી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં યુપીઆઇ દ્વારા લેવડ-દેવડની […]


