1. Home
  2. Tag "Digital"

સાયબર ગુના સામેની લડતમાં ‘પ્રોએક્ટિવ અભિગમ’ અનિવાર્ય: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ

રાજ્યના પોલીસ વડાના અધ્યક્ષસ્થાને ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની સમીક્ષા બેઠક યોજાઈ હેલ્પલાઇન ૧૯૩૦, ડિજિટલ ફોરેન્સિક્સ અને સાયબર જાગૃતિ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા ગાંધીનગર, 9 એપ્રિલ, 2026 – ગાંધીનગરસ્થિત પોલીસ ભવન ખાતે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી (DGP) ડૉ. કે.એલ.એન રાવના અધ્યક્ષસ્થાને ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની કામગીરી અંગેની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં […]

લો બોલો, ભારત કે નેપાળ નહીં પણ ધૂળેટીની ઉજવણીમાં આ મુસ્લિમ દેશને મળે છે પ્રથમ રેન્ક!

નવી દિલ્હી, 4 માર્ચ, 2026 – Holi – Dhuleti હોળી શબ્દ સાથે સ્વાભાવિક રીતે ભારત જોડાયેલું છે. એક સમયનું હિન્દુ રાષ્ટ્ર નેપાળ પણ હોળી શબ્દ સાથે યાદ આવે. પરંતુ બે વર્ષ પહેલાં થયેલા એક ઑનલાઈન સર્વેએ માત્ર ભારત અને ભારતીયોને જ નહીં, આખી દુનિયાને ચોંકાવી દીધી છે. હોળીની ઉજવણી સૌથી વધુ ક્યાં-ક્યાં થાય છે એ […]

ભારત અને ફિનલેન્ડ વેપાર, ડિજિટલ અને AI સહયોગને મજબૂત કરવા સહમત થયા

નવી દિલ્હીઃ ભારત અને ફિનલેન્ડ વચ્ચેની 13મી વિદેશ કાર્યાલય પરામર્શ બેઠક હેલસિંકીમાં યોજાઈ. બંને દેશોએ દ્વિપક્ષીય સહયોગની સંપૂર્ણ સમીક્ષા કરી અને વેપાર અને રોકાણ, ડિજિટલાઇઝેશન, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, 5G/6G, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટકાઉ વિકાસ, સ્વચ્છ ટેકનોલોજી, સર્ક્યુલર ઇકોનોમી (પરિપત્ર અર્થતંત્ર), શિક્ષણ, સંશોધન અને વિકાસ, તેમજ લોકો વચ્ચેના સંબંધો અને ગતિશીલતા જેવા ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત કરવા પર […]

ટ્રાઇએ ડિજિટલ કમ્યુનિકેશન સેક્ટરને લઈને ભલામણો જાહેર કરી

નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ આજે “ડિજિટલ કમ્યુનિકેશન સેક્ટરમાં રેગ્યુલેટરી સેન્ડબોક્સ દ્વારા ઇનોવેટિવ ટેકનોલોજી, સેવાઓ, યુઝ કેસ અને બિઝનેસ મોડલ્સને પ્રોત્સાહિત કરવા” પર તેની ભલામણો જાહેર કરી હતી. 5G/6G, મશીન ટુ મશીન કોમ્યુનિકેશન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, વર્ચ્યુઅલ રિયાલિટી અને અન્યમાં નવી ટેકનોલોજીકલ વિકાસને ધ્યાનમાં રાખીને, લાઇવ નેટવર્કમાં નવી ટેકનોલોજી, સેવાઓ, […]

ડિજિટલ ડિટોક્સ સાથે આ સ્માર્ટ રીતોથી બાળકોના મોબાઈલની લત છોડાવો

બાળકો મોબાઈલનો ઉપયોગ ક્યારે કરી શકે તે માટે એક નિશ્ચિત સમય નક્કી કરો. તેનાથી તેઓ સમયની પાબંદીની આદત થશે અને તે શીખશે કે દરેક સમયે મોબાઈલમાં નથી ખોવાયેલા રહેવાનું. આ સરળ ઉપાયો અપનાવી તમે બાળકોને મોબાઈલની લતથી છુટકારો અપાવી શકાય છે અને જીવનમાં અન્ય જરૂરી વસ્તુઓ તરફ ધ્યાન દોરી શકો છો. સાથે સમય વિતાવો: જમવાના […]

ભારતમાં 43.3 કરોડથી વધુ માસિક ડિજિટલ વ્યવહારો થાય છેઃ નાણાંમંત્રી

નવી દિલ્હીઃ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ભારતના મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યાપક એક્સેસની પ્રશંસા કરી અને તેને ડિજિટલ વ્યવહારોમાં ભારતને અગ્રેસર તરીકે સ્થાન આપવાનો શ્રેય આપ્યો. પલ્લવરમમાં વિકસીત ભારત 2047 એમ્બેસેડર કેમ્પસ ડાયલોગમાં બોલતા, તેણીએ હાઇલાઇટ કર્યું કે ભારતમાં દર મહિને 43.3 કરોડ વ્યવહારો ડિજિટલ રીતે કરવામાં આવે છે. સીતારમને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનું ડિજિટલ […]

ગોંડલ યાર્ડ બન્યુ ડિજિટલ, ખેડુતોને ઘેરબેઠા માલના વેચાણ અને ભાવ સહિતની વિગતો મળશે

રાજકોટઃ ગોંડલ માર્કેટીંગ યાર્ડ દેશનું પ્રથમ ડિજિટલ માર્કેટીંગ યાર્ડ બન્યું છે. હવે માર્કેટીંગ યાર્ડનો સંપૂર્ણ વહીવટ ડિજિટલ સ્વરૂપમાં કરવામાં આવશે. ખેડૂતની જણસી યાર્ડમાં પ્રવેશે ત્યાંથી વેચાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયા ડિજિટલ કરવામાં આવશે. ખેડૂતોને તેની જણસી ક્યાં ઉતરી અને કેટલામાં વેચાઇ તે અંગે મોબાઇલમાં મસેજ મોકલવામાં આવશે. ગોંડલ માર્કેટીંગ યાર્ડ ભારતનું પ્રથમ પેપરલેસ યાર્ડ બન્યું […]

રાજકોટ મનપા બન્યું ડિજીટલ, 8 મહિનામાં લોકોએ ઓનલાઈન રૂ. 163 કરોડનો વેરો જમા કરાવ્યો

અમદાવાદઃ દેશમાં આધુનિક ટેકનોલોજીનો વપરાશ વધતાની સાથે જ કરોડો લોકો ડિજીટલ પેમેન્ટ તરફ વળ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાએ વેરા ચૂકવણીમાં અપનાવેલી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ આજે ઉદાહરણરૂપ બની છે. એક સમય હતો કે, રાજકોટ મહાનગર પાલિકામાં મિલકત વેરા સહિતના કર ભરવા નાગરિકોએ કોર્પોરેશનની કચેરીએ […]

ડિજીલોકર યુઝર્સ હવે ડિજીટલ રીતે હેલ્થ રેકોર્ડ સ્ટોર કરી શકશે

નવી દિલ્હીઃ ડિજીલોકર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળના અધિકૃત દસ્તાવેજોના વિનિમય પ્લેટફોર્મે આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) સાથે તેના બીજા-સ્તરના એકીકરણને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ડિજીલોકરના સુરક્ષિત ક્લાઉડ-આધારિત સ્ટોરેજ પ્લેટફોર્મનો ઉપયોગ હવે આરોગ્ય રેકોર્ડ્સ જેમ કે રસીકરણ રેકોર્ડ્સ, ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન્સ, લેબ રિપોર્ટ્સ, હોસ્પિટલ ડિસ્ચાર્જ સમરી વગેરેને સ્ટોર કરવા અને ઍક્સેસ કરવા માટે હેલ્થ લોકર […]

મળો આ ડિજિટલ ભિક્ષુકને, જે ભીખમાં ઓનલાઈન પેમેન્ટ સ્વિકારે છે, ગળામાં લટકાવીને રાખે છે ક્યૂઆર કોડ

બિહારમાં મળી આવ્યો આ ડિજિટલ ભિક્ષુક જે ભીખમાં ઓનલાઈન પેમેન્ટ સ્વિકારે છે   સામાન્ય રીતે રસ્તાો પર કે મંદિરની બરાક આપણે અનેક ભીખારીને જોયા હશે કોઈ ખાવાનું માંગતા હોય છે તો કોઈ પૈસા માંગે છે, જો કે  ઘણી વખત આપણે પોતે કેટલાક ભિક્ષુકને એમ કહ્યું હશે કે આગળ જાવ છુટ્ટા નથી….પરંતુ હવે બિહારના એક ભિક્ષુકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code