મળો આ ડિજિટલ ભિક્ષુકને, જે ભીખમાં ઓનલાઈન પેમેન્ટ સ્વિકારે છે, ગળામાં લટકાવીને રાખે છે ક્યૂઆર કોડ
બિહારમાં મળી આવ્યો આ ડિજિટલ ભિક્ષુક જે ભીખમાં ઓનલાઈન પેમેન્ટ સ્વિકારે છે સામાન્ય રીતે રસ્તાો પર કે મંદિરની બરાક આપણે અનેક ભીખારીને જોયા હશે કોઈ ખાવાનું માંગતા હોય છે તો કોઈ પૈસા માંગે છે, જો કે ઘણી વખત આપણે પોતે કેટલાક ભિક્ષુકને એમ કહ્યું હશે કે આગળ જાવ છુટ્ટા નથી….પરંતુ હવે બિહારના એક ભિક્ષુકે […]


