1. Home
  2. Tag "dilapidated"

ભાવનગરમાં સરકારી મેડિલક કોલેજનું બિલ્ડિંગ માત્ર 20 વર્ષમાં જ જર્જરિત બની ગયું

ભાવનગરઃ રાજ્યમાં નવા બનાવેલા પુલો તેમજ સરકારી ઈમારતોના નબળા બાંધકામની કાયમ બુમો ઉઠતી હોય છે. સરકાર દ્વારા બાંધકામોનો કોન્ટ્રાક્ટ અપાતો અપાતો હોય છે. અને નબળા બાંધકામ સામે કોઈ મોનિટરિંગ કરાતું નથી. અને તેના લીધે સરકારી બહુમાળી બિલ્ડીંગો  તેના આયુષ્ય કરતા વહેલા જર્જરીત બની રહ્યા છે.  ભાવનગરમાં સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલના બિલ્ડીંગ માત્ર […]

સુરેન્દ્રનગરના વસ્તડી ગામ પાસેનો ભોગાવો નદી પરનો પુલ જર્જરિત, તંત્ર નિષ્ક્રિય

સુરેન્દ્રનગરઃ વઢવાણ અને ચુડા તાલુકાને  જોડતો વસ્તડી ગામનો ભોગાવો નદી પરનો પુલ ઠેરઠેર જર્જરિત થઈ ગયો છે. જર્જરિત બ્રિજ પર વાહનો પસાર થતાં જ બ્રિજ ધ્રૂજી રહ્યો છે. વસ્તડીના ગ્રામજનોએ તંત્રને રજુઆતો કર્યા છતાં કોઈ પગલાં લેવાયા નથી. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ 10 હજારથી વધુ વસ્તી ધરાવે છે. આ ગામના પાદરમાંથી ભોગાવો નદી […]

ગાંધીનગરમાં 1435 સરકારી ક્વાટર્સ જર્જરિત બન્યા હોવા છતાં કર્મચારીઓ ખાલી કરતા નથી

ગાંધીનગરઃ  પાટનગર એવા ગાંધીનગરથી રાજ્યભરનો કારોબાર ચાલતો હોવાથી વિવિધ વિભાગોની સરકારી કચેરીઓ આવેલી છે. તેમજ સરકારના કર્મચારીઓને રહેવા માટે સરકારી ક્વાટર્સ ફાળવવામાં આવ્યા છે. વર્ષો પહેલા બનાવેલા 1435 સરકારી આવાસો ભયજનક હોવા છતાં તેમાં કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહે છે. તંત્ર દ્વારા સમજાવટ બાદ પણ ખાલી કરવામાં આવતા નથી. આથી પાટનગર યોજના ભવન દ્વારા આવા […]

વઢવાણ અને ચુડા તાલુકાને જોડતા વસ્તડી ગામ પાસેનો ભોગાવા નદીનો પુલની જર્જરિત હાલત

સુરેન્દ્રનગરઃ વઢવાણ અને ચુડા તાલુકાને જોડતો વસ્તડી  ગામ પાસેનો ભોગાવો નદી પરનો પુલ જર્જરિત બની ગયો છે. આ પુલ પરથી રોજબરોજ અનેક વાહનો પસાર થાય છે. ત્યારે  અકસ્માત કે દુર્ધટના સર્જાય તે પહેલા  આ અંગે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે તેવી લોકમાગ ઊઠી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વઢવાણ તાલુકાના વસ્તડી ગામ 10 હજારથી વધુ વસ્તી ધરાવે […]

અમદાવાદના મેમનગરમાં મ્યુનિ. દ્વારા 30 લાખના ખર્ચે બનાવેલું ટેનિસ કોર્ટ મહિનાઓમાં તૂટી ગયું

અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ રમતો માટેના સંકુલ બનાવવામાં આવે છે, પણ યોગ્ય દેખભાળના અભાવે અને નબળા બાંધકામને લીધે મહિનાઓમાં સકુલો અને રમતગમતના મેદાનોની હાલત જર્જિરિત બની જતી હોય છે. શહેરના ઘાટલોડિયાના મેમનગર વિસ્તારમાં રૂ.30 લાખના ખર્ચે બનાવાયેલી ટેનિસ કોર્ટ જર્જરિત બની ગઈ છે. વર્ષ 2020માં આ ટેનિસ કોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેની […]

વડોદરામાં વિશ્વામિત્રી નદી પરનો કાલાઘોડા બ્રીજની જર્જરિત હાલત, રેલિંગો પણ તૂટી ગઈ

વડોદરા : શહેરની મધ્યમાં આવેલો ઐતિહાસિક કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ જર્જરિત બની ગયો છે. બ્રિજની બંને બાજુની રેલિંગો તૂટી પડી છે, જેના કારણે ગમે ત્યારે હોનારત સર્જાય તેવી સ્થિતિ છે. બ્રિજની હાલત એવી છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. બ્રીજની નીચે મગરોનો વસવાટ પણ વધી ગયો છે. આવામાં શુ તંત્ર આ દુર્ઘટનાની રાહ […]

વડોદરામાં નવ જેટલી મ્યુનિ. શાળાઓ જર્જરિત, અનેક શાળાઓમાં શિક્ષકોની પણ ઘટ

વડોદરા:  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના શિક્ષણ સમિતિ હસ્તકની 120 જેટલી શાળાઓ છે, જેમાં નવ જેટલી શાળાઓના મકાનો ખૂબજ જર્જરિત બની ગયા છે. મ્યુનિ.કોર્પોરેશનના શાસકોએ જર્જરિત બનેલી શાળાઓ નવી બનાવવાને બદલે નવ શાળાઓના બાળકોને બીજી શાળાઓમાં મર્જ કરી દેવાયા છે. સ્માર્ટ સિટીના શાસકો શિક્ષણ સમિતિની સ્કૂલમાં સ્માર્ટ ક્લાસ બનાવી વાહ વાહી મેળવી રહ્યા છે, પરંતુ શિક્ષણ સમિતિની સ્કૂલની […]

વઢવાણના નવા દરવાજા બહાર આવેલો 100 વર્ષ જૂનો મોરારજી કુંડ ગંદકીયયુક્ત અને જર્જરિત

વઢવાણઃ  શહેરનાં નવાદરવાજા બહાર કોળીવાસમાં અંદાજે 100 વર્ષથી જૂનો મોરારજીનો કુંડ જર્જરિત તેમજ ગંદકીયુક્ત બનતા લોકોમાં રોષ ફેલાયો છે. આ કુંડની જાળવણી માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે. કારણ કે આ કુંડમાંથી 43 વર્ષ પહેલા આજુબાજુ વિસ્તારના લોકો પાણી લઇને તેનો ઉપયોગ કરતા હતા. આજે તંત્રના વાંકે મોરારજીકૂંડની હાલત દયનીય બની છે. […]

લખતરનો ઐતિહાસિક કિલ્લો બન્યો જર્જરિત, તંત્રની લાપરવાહી સામે લોકોમાં રોષ

સુરેન્દ્રનગરઃ  જિલ્લાનું લખતર શહેર ઐતિહાસિક છે. શહેર ફરતે વર્ષો જુનો કિલ્લો આવેલો છે.અને કિલ્લાની અંદર વસેલું શહેર છે. આજે ધૂળેટીના દિવસે આ કિલ્લો 128 વર્ષનો થયો છે. રાજ્યનો એક માત્ર અકબંધ કહેવાતો કિલ્લો સંભાળના અભાવે જર્જરિત બન્યો છે. અનેક રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાને લેતું નથી. પરિણામે વારસાનો વૈભવ ખંડિત થઈ રહ્યો છે. કિલ્લાના પથ્થરો […]

ભુજ-ભચાઉ હાઈવે પર ઠેર ઠેર ખાડાં, સાંસદની રજુઆત પણ અધિકારીઓ સાંભળતા નથી

ભૂજ :  કચ્છના હાઈવે પર 24 કલાક ટ્રાફિક રહેતો હોય છે. જેમાં કેટલાક સ્થળોએ હાઈવેની હાલત ખૂબજ બદતર છે. ભૂજથી ભચાઉ વાયા દુધઈનો  હાઈવે 24 કલાક વાહનોથી ધમધમતો માર્ગ છે. આ હાઈવે જર્જરિત અવસ્થામાં છે. અને વાહનચાલકો પરેશાન બની ગયા છે. હાઈવે પર ઊંડા ખાડાં ઠેર ઠેર પડી ગયા છે. આ હાઈવેને ત્વરિત મરામત કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code