ડિનર અને સુવા વચ્ચે રાખો આટલું અંતર, વજન નહી વધે અને તંદુરસ્તી રહેશે બરકરાર
રાત્રે જમ્યા બાદ હળવું ચાલો 1 કલાક બાદ જ સુવાનું રાખો દરેક લોકો એમ કહેતા હોય છે કે રાત્રે ખાયને ક્યારેય સુઈ જવું ન જોઈએ કારણ કે સુઈ જવાથી વેઈટ વધતું જ જાય છે સાથે જ ડાયઆબિટીઝ જેવી સમસ્યાઓ થવા લાગે છે જેને લઈને અનેક લોકો મુંઝવણમાં છે કે શું રાત્રે જમ્યા બાદ ક્યારે સુવુ […]


