પ.બંગાળ સરહદ પાસે બાંગ્લાદેશીઓના ગેરકાયદે બાંધકામનો રોકવા BSFના કમાન્ડરોને નિર્દેશ
કોલકતાઃ ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બાંગ્લાદેશીઓ દ્વારા કરવામાં આવી રહેલા ગેરકાયદેસર બાંધકામોને રોકવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ તેના પ્રાદેશિક કમાન્ડરોને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. BSF સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે 2024 માં ભારત-બાંગ્લાદેશ સરહદ પર ગેરકાયદેસર બાંધકામની લગભગ 80 ઘટનાઓ નોંધાઈ હતી. BSFના નોર્થ બંગાળ ફ્રન્ટિયરે એક નિવેદન બહાર પાડ્યું […]