PM મોદી એસ્ટોનિયન રાષ્ટ્રપતિ વચ્ચે સાયબર સુરક્ષા સહયોગ પર ચર્ચા થઈ
નવી દિલ્હીઃ પેરિસમાં AI એક્શન સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એસ્ટોનિયન રાષ્ટ્રપતિ અલાર કારિસ મળ્યા હતા. બંને નેતાઓએ સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં ચાલી રહેલા દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી હતી. ભારત અને એસ્ટોનિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો લોકશાહી, સ્વતંત્રતા, બહુલવાદના મૂલ્યો પ્રત્યે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતા પર આધારિત છે. બેઠક બાદ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા […]