સરકારે 5 રાજ્યોમાં ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા 15માં નાણાં પંચની ગ્રાન્ટમાં રૂ. 1,440 કરોડથી વધુનું વિતરણ કર્યું
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોમાં જેમ કે, અરુણાચલ પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, નાગાલેન્ડ અને પંજાબમાં ગ્રામીણ સ્થાનિક એકમો (આરએલબી)/પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ)ને પંદરમા નાણાં પંચ (XV-FC)ની નાણાકીય વર્ષ 2024-25 દરમિયાનની ગ્રાન્ટનું વિતરણ કર્યું છે. આ અનુદાન, નાણાકીય વર્ષમાં બે હપ્તામાં ફાળવવામાં આવે છે, જે નાણાં મંત્રાલય દ્વારા પંચાયતી રાજ મંત્રાલય અને જલ શક્તિ મંત્રાલય (પેયજળ […]