1. Home
  2. Tag "Diversion"

વસ્તડીના ભોગાવો નદી પરનો પુલ ધરાશાયી બાદ યોગ્ય ડાયવર્ઝન ન અપાતા પડતી મુશ્કેલી

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે ભાદર નદી પરનો પુલ ધરાશાયી થયાને મહિનાઓ વિતી ગયા છે. વઢવાણ અને ચુડા તાલુકાને જોડતા રોડ પરના ભાદર નદી પરના પુલ ધરાશાયી થતાં 100 જેટલા ગામોને મુશ્કેલી પડી રહી છે. અને વાહન માટે ભાદર નદીમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પણ મોટા મોટા પથ્થરો પાથરી દેવામાં આવ્યા છે. ડાયવર્ઝન […]

તળાજા હાઈવેઃ ડાયવર્ઝનના સાઈન બોર્ડના અભાવથી અકસ્માતોમાં વધારો

ભાવનગરઃ જિલ્લામાં વરસાદને કારણે અનેક માર્ગોની હાલત બદતર બની છે. જેમાં ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવેનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, બીજી બાજુ વાહન ચાલકોને સૂચિત કરતા સાઇનબોર્ડ નહિ લગાડી, જુના રસ્તાઓ રીપેર નહિ કરી તેમજ આડેધડ ઊગી નીકળેલા બાવળોને નજર અંદાઝ કરી નેશનલ હાઇવે ઓથોરિટીએ જાણે જવાબદારીમાંથી હાથ જ ખંખેરી નાખ્યા છે. ગુરુવારે રાત્રે […]

રાજકોટ હાઈવે પર ગોંડલ ચોકડી પાસે ફ્લાઈ ઓવરબ્રીજની કામગીરીને લીધે ડાયવર્ઝન અપાયા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ટ્રાફિકથી 24 કલાક ધમધમતો રાજકોટ ગોંડલ હાઈવે પર ગોંડલ ચોકડી નજીક ફ્લાયઓવરબ્રીજ બનાવવાના કાર્ય પ્રારંભ કરાતા હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ટ્રાફિકથી સતત ધમધમતા ગોંડલ રોડ ચોકડી આગામી એક વર્ષ માટે બંધ રહેશે. ગોંડલ ચોકડી નજીક  સિક્સ લેયર 1.5 કિ.મી. લાંબા ઓવરબ્રીજનું નિર્માણ કાર્ય શરુ કરાવાને કારણે ગોંડલ રોડ ચોકડી એક વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code