1. Home
  2. Tag "Diwali 2021"

ફટાકડાના ઉત્પાદનમાં ભારત બીજા નંબરે,આ શહેરમાં બંને છે સૌથી વધુ ફટાકડા

ફટાકડાના ઉત્પાદનમાં ભારત બીજા નંબરે શિવાકાશીમાં લગભગ 800 ફટાકડાના કારખાના ચેન્નાઈથી લગભગ 500 કિલોમીટર દૂર છે શિવાકાશી શું તમે જાણો છો કે ફટાકડાની ઉત્પત્તિ ક્યારે અને ક્યાંથી થઈ અને તે કેવી રીતે ભારતમાં પહોંચ્યું? ઈતિહાસકારો કહે છે કે,ફટાકડાની શરૂઆત ચીનમાં છઠ્ઠી સદીમાં થઈ હતી. તેની શોધ પાછળનું કારણ એક દુર્ઘટના હોવાનું કહેવાય છે. ચીનમાં એક […]

શું તમે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો? તો તમે પણ ઉપયોગ કરો દિવાળી સ્પેશિયલ સ્ટિકર્સનો

ઈન્સ્ટાગ્રામએ લોન્ચ કર્યા સ્ટિકર્સ દિવાળી સ્પેશિયલ સ્ટિકર્સને કરો શેર જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ તહેવારનો સમય છે અને લોકો પોતાના સગાસબંધીઓને શુભેચ્છા આપવા માટે ફોટો, મેસેજ અને સ્ટિકર્સનો ઉપયોગ કરતા હોય છે. આવામાં ઈન્સ્ટાગ્રામએ પણ નવા સ્ટિકર્સને લોન્ચ કર્યા છે. ઈન્સ્ટાગ્રામએ દિવાળી 2021ના અવસર પર તેના વપરાશકર્તાઓ માટે 3 નવા સ્ટીકરો લોન્ચ કર્યા છે. […]

પાકિસ્તાનમાં પણ થાય છે દિવાળીની ઉજવણી, જાણો ભારતથી તે છે કેવી રીતે અલગ

દિવાળી ભારતનો મોટો તહેવાર પાકિસ્તાનમાં પણ થાય છે તેની ઉજવણી વાંચો ભારતથી કેવી રીતે તે છે અલગ દિવાળી હવે વૈશ્વિક તહેવાર બની ગયો હોય તેમ લાગે છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આવામાં ભારતના વિરોધી દેશ પાકિસ્તાનમાં પણ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. પણ વાત એવી છે કે આ દેશમાં દિવાળીની […]

દિવાળીનો તહેવાર કેમ છે મહત્વનો, વાંચો તેનો ઈતિહાસ

દિવાળીના તહેવારનું મહત્વ વાંચો તેનો ઈતિહાસ કેમ ઉજવવામાં આવે છે દિવાળી દિવાળીનો તહેવાર એટલો મહત્વનો છે કે તેને લઈને દેશભરમાં અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હોય છે. ભારતમાં તથા હવે તો વિદેશોમાં પણ ભારતનો આ તહેવાર લોકો ધૂમધામથી ઉજવે છે. પણ આજે લોકોએ તે પણ જાણવું જોઈએ કે દિવાળીના તહેવારનું મહત્વ શું છે અને […]

અયોધ્યામાં દિવાળીના પર્વની તૈયારીઓ, એક સાથે 9 લાખ દીપ પ્રગટાવવાનો બનાવાશે રેકોર્ડ

અયોધ્યામાં દિવાળી પર્વની જોરો શોરોથી તૈયારીઓ 1 થી ૩ નવેમ્બર દરમિયાન ઘણી જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો એક સાથે 9 લાખ દીવા પ્રગટવવાનો બનાવાશે રેકોર્ડ લખનઉ :દીપાવલી નિમિત્તે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સોમવારથી ‘દીપોત્સવ’ શરૂ થઈ રહ્યો છે. આ અવસર પર ઉત્તર પ્રદેશ સરકાર 1 થી 3 નવેમ્બર વચ્ચે ઘણી જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. રાજ્યના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code