1. Home
  2. Tag "Diwali festivals"

અમદાવાદ રેલવે ડિવિઝને દિવાળીના તહેવારોમાં 22 સ્પેશ્યલ ટ્રેનો દોડાવી

પશ્વિમ રેલવે દ્વારા 200 ખાસ ટ્રેનોનું સંચાલન કરાયુ, દિવાળી અને છઠના પૂજન માટે જતા પ્રવાસીઓમાં વધારો, અમદાવાદના ત્રણેય સ્ટેશનો પર વધારાના કાઉન્ટર ખોલાયા અમદાવાદ: શહેર અને જિલ્લામાં વસવાટ કરતા બહારગામના લોકો છેલ્લા 5 દિવસથી દિવાળીના તહેવારોને લીધે પોતાના વતનમાં જઈ રહ્યા છે. શહેરમાં રોજગાર-ધંધા અંર્થે પરપ્રાંતના અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે. અને પરપ્રાંતના પરિવારો […]

સુરતમાં દિવાળીના તહેવારોને લીધે પ્રવાસી ટ્રાફિકમાં વધારો

ખાનગી લકઝરી બસ અને એસટીની બસોમાં પ્રવાસીઓની પડાપડી, એસટીની 300 એક્સ્ટ્રા બસોમાં 15 હજારથી વધુ પ્રવાસીઓ વતન ગયા, આજે કાળી ચૌદશે પણ પ્રવાસીઓની એટલી જ ભીડ સુરતઃ દિવાળીના તહેવારોમાં શહેરમાં વસવાટ કરનારા લોકો પોતાના માદરે વતન જતા હોય છે. શહેરમાંથી છેલ્લા 5 દિવસથી બહાર ગામ જનારા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, શહેર દિવસ […]

સોમનાથમાં દિવાળીના તેહવારોને લીધે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

સોમનાથ મંદિરમાં રંગોળી અને દીવડાઓથી સુશોભન, મહાદેવજીને દીપમાળા, વિશેષ શ્રૃંગાર કરાશે,  પ્રત્યક્ષ લક્ષ્મી પૂજન, અન્નકૂટ મનોરથ સહિતના કાર્યક્રમો યોજાશે  સોમનાથઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં દિવાળીના તહેવારોમાં ખાસ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ મુહૂર્ત અને દિવસો દરમિયાન ભક્તજનો માટે વિશેષ શૃંગાર અને પૂજાઓની આયોજનો રાખવામાં આવ્યા […]

અમદાવાદ ST ડિવિઝન દ્વારા દિવાળીના તહેવારોમાં 1000 એક્સ્ટ્રા બસો દોડાવાશે

STની એકસ્ટ્રા બસો તારીખ 26થી લાભપાંચમ સુધી દોડશે એકસ્ટ્રા બસોમાં પ્રવાસીઓ પાસેથી સવાગણું ભાડું લેવાશે, ગાંધીનગરથી 20 એક્સ્ટ્રા બસો દોડાવાશે અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ એસટી ડિવિઝન દ્વારા પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે તારીખ 26મીથી લાભપાંચમ સુધી 1000થી વધુ ટ્રીપો દોડાવાશે. એસ ટી નિગમ દ્વારા એકસ્ટ્રા બસોના સંચાલનમાં મુસાફરો […]

આ વર્ષે 31મી ઓક્ટોબરના રોજ દિવાળીની કરાશે ઉજવણી, જાણો દિવાળીના તહેવારોની તીથી

દિવાળનો તહેવાર અંધકાર પર વિજયનો તહેવાર છે અને ભારતના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. દિવાળીનો તહેવાર ધાર્મિક અને સામાજિક સીમાઓને ઓળંગે છે અને અંધકાર પર પ્રકાશની શક્તિ, અનિષ્ટ પર સારાની જીત અને અજ્ઞાન પર જ્ઞાનની જીતની ઉજવણી કરાય છે. ચાલો જાણીએ આ વર્ષે દિવાળી ક્યારે છે? શુભ સમયથી લઈને ધાર્મિક વિધિઓ, તારીખો અને ઘણું બધું… […]

સુરતમાં દિવાળીના તહેવારોમાં મહિલાઓ અને બાળકો સિટીબસ, BRTSમાં મફત પ્રવાસ કરી શકશે

સુરતઃ શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન મહિલાઓ અને 15 વર્ષ સુધીના બાળકો  મ્યુનિ,સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે. દિવાળીના તહેવારોમાં લોકો એકબીજાના પરિવારના ઘરે અવર-જવર કરતા હોય છે. એવી સ્થિતિમાં મહિલાઓ અને બાળકો પણ પોતાના ગંતવ્ય સ્થળ ઉપર જઈ શકે તેના માટે મ્યુનિ. દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મ્યુનિ.ના સૂત્રોએ જણાવ્યું […]

અમદાવાદમાં દિવાળીના તહેવારો પહેલા જ બજારોમાં ખરીદી માટે જામી ભીડ, વેપારીઓમાં ખૂશી

અમદાવાદઃ પ્રકાશનું પ્રવ ગણાતા દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં આવેલી બજારો, તેમજ સીજી રોડ તેમજ શોપિંગ મોલમાં પણ ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. આમ માર્કેટમાં ચોતરફ ખરીદીની મોસમ જામી પડી છે. હાલ માર્કેટમાં નવી માગ નીકળી છે અને એટલે જ વેપારીઓ પણ ખુશખુશાલ છે. […]

અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં કાંકરિયા લેક પ્રવાસીઓનું બન્યું આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદઃ ગુજરાતમાં પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. બીજી તરફ તહેવારોમાં પ્રવાસન સ્થળો ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. અમદાવાદમાં જોવાલાયક સ્થળો પૈકીના એક એવા કાંકરિયા લેકફ્રન્ટની 3 દિવસ દરમિયાન 1.25 લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. એટલું જ નહીં પ્રાણી સંગ્રહાલયમાં 75 હજારથી વધારે લોકોએ મુલાકાત લીધી હતી. કોરોના મહામારીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code