1. Home
  2. Tag "DIWALI"

PM નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબરે જવાનો સાથે મનાવશે દિવાળી

દિલ્હી:PM નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબરે જવાનો સાથે દિવાળી મનાવશે.વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી છેલ્લા 8 વર્ષથી સૈનિકોની વચ્ચે દિવાળીનો તહેવાર ઉજવી રહ્યા છે.મળતી માહિતી મુજબ, વડાપ્રધાન 21 ઓક્ટોબરે કેદારનાથ જશે.જ્યાં તેઓ કેદારનાથમાં ચાલી રહેલી વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કરશે.બાબા કેદારના દર્શન કર્યા બાદ વડાપ્રધાન તે જ દિવસે બદ્રીનાથ જશે. દિવાળી પહેલા 21 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

ઈન્સ્ટાગ્રામે ભારતીય યુઝર્સને આપી દિવાળીની ભેટ! રીલ્સ બનાવીને કમાઈ શકો છો આટલા લાખ રૂપિયા

ઇન્સ્ટાગ્રામ હવે માત્ર ફોટો-શેરિંગ એપ્લિકેશન નથી.આના પર શોર્ટ વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.લોકો પણ તેમને ખૂબ રસથી જુએ છે.હવે કંપની ઇન્સ્ટાગ્રામ રીલ્સના ક્રિએટર્સ માટે વધારાના પૈસા કમાવવાનો પ્લાન લઈને આવી છે. કંપનીએ ભારતમાં રીલ્સ પ્લે બોનસ પણ લોન્ચ કર્યું છે.આ સાથે યુઝર્સને 5000 ડોલર  (લગભગ 4 લાખ રૂપિયા) સુધીનું બોનસ આપવામાં આવશે.અગાઉ આ કાર્યક્રમ […]

આ વર્ષે મનાવો ઈકો ફ્રેન્ડલી દિવાળી,આ ફટાકડા ફોડીને તહેવારની કરો ઉજવણી  

દિવાળીના પર્વને બસ ગણતરીના દિવસો જ બાકી છે.ત્યારે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે.જો કે, સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે.દિવાળી પર લોકો પોતાના ઘરને દુલ્હનની જેમ સજાવે છે.ચમકતી લાઈટો ઉપરાંત, લોકો રંગોળી બનાવે છે અને ઘણી ખરીદી પણ કરે છે.આ દિવસે લોકો દેવી લક્ષ્મી અને ગણેશની પૂજા કરે […]

દિવાળીના તહેવારોમાં એસ.ટી.નિગમ 2300થી વધારે બસો માર્ગો ઉપર દોડાવાશે

અમદાવાદઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, તેમજ દિવાળીના તહેવારમાં મોટાભાગના લોકો પરિવાર સાથે બહારગામ ફરવા જવાનું પસંદ કરે છે, દિવાળીના તહેવારમાં લોકોને પરિવહનની સમસ્યાનો સામનો ના કરતો પડે તે માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. દિવાળીના તહેવારોમાં 2300થી વધારે બસો રસ્તા ઉપર દોડાવવામાં આવશે. ચાલુ વર્ષે પણ દિવાળીના તહેવારને […]

દેશની જનતાને દિવાળીમાં ભારતમાં બનતા ફટાકડા લેવાની પીએમ મોદીએ કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદીએ ભરૂચમાં રૂ. 8,200 કરોડના વિકાસ કામોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. તેમજ પીએમના હસ્તે ભરૂચના આમોદથી રૂ. 8238.90 કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ કરવામાં આવ્યા હતું. જંબુસરમાં રાજ્યના સર્વ પ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહૂર્ત કર્યું તેમજ વડાપ્રધાને ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સના વિવિધ […]

મે વેકેશનમાં ગુજરાતના આ સ્થળોની લો મુલાકાત, કુદરતી સાનિધ્યના અદ્ભૂત નજારાઓ મળશે જોવા

થોડા જ દિવસોમાં હવે રાજ્યભરમાં વેરેશન પડવાનું છે ત્યારે દરેક લોકો ઘરની બહાર ફરવા માટે નીકળતા હોય છે આવી સ્થિતિમાં જો તમે ગુજરાતમાં જ ફરવા માંગો છો તો ઘણા એવા સ્થળો છે જેની તમે મુલાકાત લઈ શકો છો, તો ચાલો જાણીએ તમે ક્યા ફરવા જઈ શકો છો. સોમનાથ- સોમનાથ મંદિરની સાથે સાથએ ત્રિવેણી સંગમ આકર્ષણનું કેન્દ્ર […]

રાજ્યમાં દિવાળીનું વેકેશન પૂર્ણ થતાં કાલે સોમવારથી શાળા-કોલેજોમાં બીજા સત્રનો પ્રારંભ

અમદાવાદઃ  રાજયભરની શૈક્ષણિક સંસ્થાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન આજે વિધિવત રીતે પૂર્ણ થતા આગામી આવતીકાલે તારીખ 22 નવેમ્બરને સોમવારથી શાળા, કોલેજો અને યુનિ. ભવનોમાં બીજા શૈક્ષણિક સત્રનો વિધિવત પ્રારંભ થશે. કાલે સોમવારે શાળા-કોલેજો વિદ્યાર્થીઓના કોલાહળથી ગુજી ઉઠશે. સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અલગ અલગ 35 જેટલી પરીક્ષાનો પ્રારંભ થશે. શાળા-કોલેજોમાં દિવાળી વેકેશન પૂર્ણ થતાં કાલે સોમવારથી શાળા-કોલેજોમાં […]

દિવાળીમાં પ્રવાસનો માહોલ! રાજકોટમાં આવેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમની 1400થી વધારે લોકોએ લીધી મુલાકાત

દિવાળીમાં પ્રવાસીઓની લહેર ગાંધી મ્યુઝિયમમાં 1400થી વધારે લોકો આવ્યા દિવાળીના દિવસે પ્રવાસીઓની ભીડ જામી રાજકોટ :દિવાળીનો તહેવાર આવે ને સાથે લોકો ફરવા નીકળી જતા હોય છે. કોરોનાવાયરસના કારણે ગત વર્ષે તો ઘણા લોકો ફરવા જઈ શક્યા ન હતા અને સાથે લોકોને તહેવારની પણ મજા રહી ન હતી. પણ હવે આ વખતે કોરોનાવાયરસનું સંક્રમણ કાબૂમાં રહેતા […]

રાજ્યમાં છેલ્લા બે દિવસમાં ઈમરજન્સીના કેસમાં વધારો નોંધાયો, 108ને 1755 કોલ મળ્યાં

અમદાવાદઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવારો દરમિયાન ઈમરજન્સી કેસમાં વધારો નોંધાયો હતો. દિવાળીના તહેવારમાં ખાસ કરીને દાઝવા અને અકસ્માતના કેસોમાં વધારો થતો હોય છે. તે ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફની ઘટનાઓ પણ વધુ નોંધાતી હોય છે. આ વખતે 108 ઈમર્જન્સી સર્વિસને એલર્ટ મોડ પર રાખવામાં આવી હતી.  આ વખતની દિવાળીમાં 108 દ્વારા 7888 […]

દિવાળીના આજના પાવન પર્વ પર પીએમ મોદી એ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

પીએમ મોદીએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી ગૃહમંત્રી શાહે પણ દિવાળીની શુભકામના આપી   દિલ્હીઃ- આજે સમગ્ર દેશભરમાં દિવાળીનો પાવન તહેવાર મનાવવામાં આવી રહ્યો છે,દેશભરમાં છેલ્લા કેટલાક સમય બાદ તહેવારોનો માહોલ જોવા મળી રહ્યો છે, છેલ્લા વર્ષે કોરોનાના કારણે દિવાળીની મજા ફીકી પડી હતી ત્યારે આજે દિવાળીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળીના આ પર્વ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code