ભારતઃ દિવાળીની સિઝનમાં આ વર્ષે બજારોમાં રૂ. 3.5 લાખ કરોડથી વધુનો વેપાર થવાનો અંદાજ
નવી દિલ્હીઃ દેશમાં તહેવારો પૂરજોશમાં ચાલી રહ્યા છે અને ગ્રાહકોની વધતી સંખ્યાને લઈને બજારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિથી શરૂ થયેલી તહેવારોની સિઝનમાં કરવા ચોથના તહેવાર બાદ દિવાળીની ખરીદી માટે ગ્રાહકો દિલ્હી સહિત દેશભરના બજારોમાં વળવા લાગ્યા છે. કેટ પણ આ વર્ષે દેશમાં ભારે તહેવારોની ખરીદીની અપેક્ષા સાથે ખૂબ જ ઉત્સાહિત છે. કન્ફેડરેશન […]


