1. Home
  2. Tag "doctor"

ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવા ઉપલબ્ધ ન હોવી જોઈએ, દવાના વેચાણ અંગે કેન્દ્રએ રાજ્યોને સૂચનાઓ આપી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વ્યસન મુક્તિ અભિયાન હેઠળ દેશમાં સાયકોટ્રોપિક દવાઓના ગેરકાયદેસર ઉપયોગને ઘટાડવા માટે કડક પગલાં લેવા તમામ રાજ્યોને આદેશ આપ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું છે કે, આ દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચવી જોઈએ નહીં. ગુણવત્તાયુક્ત દવાઓ સુનિશ્ચિત કરવા માટે નિયમનકારી ધોરણોને મજબૂત બનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે […]

કોર્ટ કેમ્પસમાંથી ડૉક્ટરનું અપહરણ કરવા બદલ 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR નોંધાઈ

ચંદીગઢ: CBIએ વર્ષ 2022માં જિલ્લા કોર્ટ પરિસરમાંથી ડૉક્ટરના અપહરણના કેસમાં ચંદીગઢમાં ક્રાઈમ બ્રાન્ચના સાત પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR નોંધી છે. સુપ્રીમ કોર્ટે 6 ઓગસ્ટ 2024ના રોજ આ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. સીબીઆઈને ડો.મોહિત ધવન દ્વારા કરવામાં આવેલા આરોપોની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ પછી કેન્દ્રીય એજન્સીએ તપાસ શરૂ કરી. ડૉ. મોહિત ધવને આરોપ […]

જોરથી મ્યુઝિક સાંભળવાથી કાન પર પડે છે ખરાબ અસર, ડોક્ટરે આપી આ ખાસ ટિપ્સ

કલાકો સુધી ઈયરફોન અને હેડફોનનો ઉપયોગ કરવાથી કાનમાં ગંદકી જમા થવા લાગે છે. જેના કારણે કાનમાં ઈન્ફેક્શન થાય છે. તેનાથી સાંભળવાની ક્ષમતા પર ખરાબ અસર પડે છે. જો તમે ફુલ વોલ્યુમમાં ગીત સાંભળો છો તો ઓછા સમય માટે સાંભળવાનો પ્રયાસ કરો. કારણ કે આપણે મોટેથી સંગીત સાંભળવાનું ટાળવું જોઈએ, તે આપણી શાંતિને પણ ખલેલ પહોંચાડે […]

હાડકાના કેન્સરથી તમે તમારી જાતને કેવી રીતે બચાવી શકો છો તે ડૉક્ટર પાસેથી જાણી લો

હાડકાનું કેન્સર, જેમ કે નામ સૂચવે છે, તે કેન્સર છે જે હાડકામાં થાય છે. જો કે અન્ય કેન્સરની તુલનામાં તે ખૂબ જ દુર્લભ છે, તે ખૂબ જ ખતરનાક છે અને જો સમયસર સારવાર ન કરવામાં આવે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. હાડકાનું કેન્સર સામાન્ય રીતે હાથ અથવા પગના હાડકામાં શરૂ થાય છે, પરંતુ […]

ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક કે વકીલ થશો પરંતુ મનુષ્ય થવાનું ન ભૂલતા : આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ રાય યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 300થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. તેમણે આ અવસરે કહ્યું હતું કે, અત્યાર સુધી શિક્ષકો અને ગુરુજનોએ આપ સૌને શિક્ષિત કર્યા છે, પરંતુ દીક્ષિત કરવાનું કામ આજે કરવામાં આવી રહ્યું છે. આપ સૌ વિવિધ ક્ષેત્રમાં કાર્યરત થશો, તમારામાંથી ઘણા  ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, વકીલ થશો. પરંતુ મનુષ્ય […]

‘ચા’માં દૂધ નાખવાની કેમ મનાઈ છે, હાવર્ડના ડોક્ટરએ કહ્યું નુકશાન

ચાને ભારતમાં માત્ર પીણું જ નહીં પણ ઈમોશન માનવામાં આવે છે. હેલ્થ બેનેફિટ્સથી વધારે લોકો તેને સ્વાદના કારણે વધારે પીવે છે. ડોક્ટરો ગ્રીન ટીને હેલ્ધી કહે છે, છતાં લોકો તેને પોતાના ડાયટમાં સામેલ કરી શકતા નથી. મોટાભાગના લોકો તેના સ્વાદને આભારી છે. હાર્વર્ડ યુનિવર્સિટીના ડૉક્ટર અને સંશોધક વિલિયમ લીએ સમજાવ્યું કે શા માટે ચામાં દૂધ […]

તમને પણ શરીર પર આ પ્રકારના નિશાન જોવા મળે તો, તરત જ કરજો ડોક્ટરનો સંપર્ક

જ્યારે પણ પોતાની સારવાર કે ધ્યાન રાખવાની વાત આવે ત્યારે આપણા દેશમાં મોટાભાગના લોકો આળશ કરતા હોય છે. દરેક લોકો ઈચ્છે છે કે તેઓને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન મળે, લોકોને આ પ્રકારે જીવન મળે પણ છે પણ ક્યારેક પોતાની આળસના કારણે તેઓ આગળ જતા હેરાન પણ થતા હોય છે. હાલ વાત કરીએ ચામડીને લગતા રોગની […]

રાજકોટમાં ગરબાના ગ્રાઉન્ડમાં કેપેસિટી કરતા વધુ ખેલૈયાઓ ભેગા ન કરવા આયોજકોને નિર્દેશ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી યુવાનોમાં હાર્ટ એટેકના બનાવોમાં વધારો થયો છે. સુરત, રાજકોટ અને જામનગરમાં ગરબાની પ્રેકટિસ કરતા ચારેક યુવાનોને હાર્ટ એટેક આવતા તેમના મોત થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. બીજી તરફ નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા બેઠકોનો દૂર શરૂ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં નવરાત્રિ પર્વ માં […]

મધ્યપ્રદેશમાં તબીબે મોટરકાર ઉપર છાણ લીપીને ગરમીથી બચવા અપનાવ્યો દેશી માર્ગ

નવી દિલ્હીઃ દેશમાં ઉનાળો વધારે આકરો બની રહ્યો છે, બીજી તરફ લોકો ગરમીથી બચવા માટે નવી-નવી તરકીલો અજમાવી રહ્યાં છે. દરમિયાન મધ્યપ્રદેશના એક હોમિયોપેથી તબીબે પોતાની કારને ઠંડી રાખવા માટે દેશી જુગાડ અપનાવ્યો છે. તબીબે મોટરકારને છાણનો લેપ લગાવીને કારને ઠંડી રાખવાનો માર્ગ અપનાવ્યો છે. મખ્યપ્રદેશના સાગર જિલ્લામાં રહેતા સુશીલ સાગર વ્યવસાયે તબીબ છે, સુશીલ […]

ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વિના દવાનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી, 5 વર્ષમાં 199 ના લાયસન્સ રદ

અમદાવાદઃ રાજ્યમાં કેટલાક મેડિકલ સ્ટોરના સંચાલકો ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વિના જ બારોબાર દર્દીને દવા આપતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે, બીજી તરફ આવા મેડિકલ સ્ટોર સંચાલકોને શોધી કાઢવા માટે રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિશેષ અભિયાન શરૂ કર્યાં છે. દરમિયાન પાંચ વર્ષના સમયગાળા દરમિયાન લગભગ 3500થી વધારે સ્થળો ઉપર દરોડા પાડીને તપાસ કર્યા બાદ લગભગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code