ગાંધીનગરમાં છેલ્લા દોઢ વર્ષમાં કૂતરા કરડવાના 12426 કેસ નોંધાયા
ગાંધીનગર, 22 મે, 2026 : 12426 cases of dog bites reported in the last one and a half years પાટનગર ગાંધીનગરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. છેલ્લા દોઢ વર્ષમાં કૂતરા કરડવાના 12426 કેસ નોંધાયા છે. ખાસ કરીને વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળતા નાગરિકો, ટ્યુશન જતા નાના બાળકો અને શાકભાજી લેવા નીકળતા વડીલો આ […]


