રામ મંદિરના નિર્માણ માટે ગુજરાતના વેપારીઓ આવ્યાં આગળ, કરોડોનું કર્યું દાન
અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના મંદિરના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દેશભરમાં લોકો પાસે મદદ માંગવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના વેપારીઓ મંદિર નિર્માણની કામગીરી માટે આગળ આવ્યાં છે. તેમજ કરોડોનું દાન કરી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રીરામ મંદિરના નિર્માણ […]