ગુજરાતમાં કોરોનાને લીધે મૃત્યુ પામેલા 40 અધ્યાપકોના પરિવારને હજુ પેન્શન મળ્યુ નથી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કાળ કપરો રહ્યો, કોરોનાની બીજી લહેરના અંત સુધીમાં અનેક લોકોના કોવિડ સંક્રમણને લીધે મોત નિપજ્યા હતા. કોલેજ અને યુનિવર્સિટીઓના અનેક અધ્યાપકોના પણ કોરોનાને લીધે મોત થયાં હતા.જેમાં 40 જેટલા અધ્યાપકોના પરિવારોને હજુ પેન્શન મળતું નથી. જેથી અધ્યાપક મંડળે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરને પત્ર લખીને ઝડપથી પેન્શન આપવામાં આવે તેવી માંગણી કરી છે. ગુજરાત […]