1. Home
  2. Tag "draupadi murmu"

દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની શાનદાર જીત, મોદીએ આપ્યા અભિનંદન

નવી દિલ્હીઃ  દેશના 15માં રાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર જાહેર થતાં એનડીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો શાનદાર વિજ્ય થયો છે. દ્રૌપદી મુર્મૂ દેશના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. દ્રૌપદી મુર્મૂએ સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂને ત્રણ રાઉન્ડની ગણતરી બાદ કુલ 5 લાખ 77 હજાર […]

આજે દેશના 15 માં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાશે -દ્રોપદી મુર્મૂની જીતવાની આશા

આજે  રાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી દ્રોપદી મુર્મૂની જીતવાની આશા   દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, ઉલ્લેખનીય છે કે બીજેપી પક્ષ તરફથી દ્રોપદી મુર્મૂને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે આ સાથે જ તેની જીતની આશઆઓ પણ સેવાઈ રહી છે. દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન યોજાનાર છેશ. આ મતદાનમાં […]

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ગુજરાત ભાજપના ધારાસભ્યોને વોટની કરી અપીલ

ગાંધીનગરઃ NDAના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિપદની ચૂંટણીના બરાબર એક દિવસ પહેલા રવિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કરીને આવકાર્યા હતા. અમદાવાદની નારાયણી હાઇટ્સ હોટલમાં મુર્મુએ ભાજપના ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક યોજી હતી. ભાજપના તમામ ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ હાજર રહ્યા હતા. મુર્મુએ ભાજપના […]

રાષ્ટ્રપતિની ચૂંટણીઃ દ્રૌપદી મૂર્મૂને શિવસેનાના સમર્થનના નિર્ણયથી કોંગ્રેસે આશ્ચર્ય વ્યક્ત કર્યું

મુંબઈઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપાએ દ્રૌપદી મૂર્મૂને ઉમેદવાર બનાવ્યાં છે. દરમિયાન શિવસેનાએ દ્રૌપદી મૂર્મૂને સમર્થન આપવાનો નિર્ણય કરતા મહાવિકાસ અઘાડીમાં અંતર વધ્યું હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસે શિવસેનાના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસ અને એનસીપીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શિવસેનાના નિર્ણયથી મહાવિકાસ અઘાડીમાં અંદર ઉભુ થવાની […]

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ ભાજપના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને શિવસેના સમર્થન આપશે

મુંબઈઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ દ્વારા દ્રૌપતિ મૂર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યાં છે. જ્યારે વિપક્ષે યશવંત સિંહાને મેદાનમાં ઉતાર્યાં છે. દરમિયાન આંતરીક જૂથવાદનો સામનો કરતા શિવસેના દ્વારા ભાજપના ઉમેદવારને સમર્થન આપવામાં આવે તેવી શકયતા છે. આ અંગેની ઔપચારિક જાહેરાત પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે કરશે. શિવસેનાના સિનિયર નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, અમે શિવસેનાની બેઠકમાં […]

ઉદ્ધવ ઠાકરેની જાહેરાત – શિવસેના રાષ્ટ્રપતિ પદ માટે એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન કરશે

મુંબઈ:શિવસેના પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે મુંબઈના દાદરમાં શિવસેના ભવનમાં પત્રકાર પરિષદ યોજી હતી.આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જાહેરાત કરી હતી કે,શિવસેના રાષ્ટ્રપતિ પદ માટે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન કરશે.તેમણે એમ પણ કહ્યું કે,શિવસેનાના સાંસદો કે અન્ય કોઈએ આ માટે તેમના પર કોઈ દબાણ કર્યું નથી.તેમણે સ્પષ્ટ કર્યું કે,શિવસેનાના સાંસદોની વિનંતીને માન આપીને તેમણે આ […]

દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરશે, PM મોદી સહિત બીજેપીના ઘણા મોટા નેતાઓ રહેશે હાજર  

દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ પદ માટે નામાંકન કરશે PM મોદી સહિત બીજેપીના ઘણા મોટા નેતાઓ રહેશે હાજર દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ યોજાશે દિલ્હી: ઝારખંડના પૂર્વ રાજ્યપાલ અને NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આજે 12 વાગ્યે સંસદ ભવનમાં ઉમેદવારી ફોર્મ કરશે. આ અવસર પર પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ […]

રાષ્ટ્રપતિ પદના દાવેદાર માટેના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ દિલ્હી પહોંચ્યા – પીએમ મોદી સાથે કરી મુલાકાત

કદ્રૌપદી મુર્મૂ દિલ્હી પહોચ્યા પીએમ મોદી સાથે કરી મુલાકાત દિલ્હીઃ- જરાષ્ટ્પતિ પદના ઉમેદવાર તરીકે બીજેપી એ દૌપદી મુર્મૂના નામની જાહેરાત કરી છે ત્યારે હવે તેઓ આજરોજ ગુરુવારે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરથી દિલ્હી આવી પહોંચી હતી. અહીં પહોંચીને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. જાણકારી પ્રમાણે  મુર્મુ આવતી કાલે શુક્રવારે પોતાનું નામાંકન […]

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ BJPના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને NDA ઉપરાંત કેટલાક રાજકીય પક્ષોનું સમર્થન મળવાની શકયતા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ભાજપા અને વિપક્ષે પોત-પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ભાજપના આગેવાની હેઠળ એનડીએએ ઓડિસાના આદિવાસી મહિલા નેતા અને ઝારખંડના પર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુના નામની જાહેરાત કરીને લોકોને ચોંકાવી દીશા છે. જ્યારે વિપક્ષે યશવંતસિંહાના નામની જાહેરાત કરી છે, હવે જોવાનું એ છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ જીતે છે અને કોનો પરાજય […]

જાણો કોણ છે દ્રૌપદી મુર્મૂ – અકસ્માતમાં પરિવાર ગુમાવ્યા બાદ પણ રહ્યા અડગ, આજે રાષ્ટ્રપતિ પદના દાવેદાર

દ્રૌપદી મુર્મૂની કહાનિ સંઘર્ષમય અનેક સંઘર્ષ બાદ પણ અડગ રહ્યા બીજેપી દ્રારા રાષ્ટ્રપતિ પદના મેદાનમાં દિલ્હીઃ – બીજેપી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે મહિલાને મેદાનમાં ઉતારવામાં આવી છે,આજના સમાચારમાં દ્રૌપદી મુર્મૂ હેડલાઈન બની છે,દરેક લોકો જાણવા માંગે છે કે આ દ્રૌપદી મુર્મૂ કોણ છે તો ચાલો જાણીએ તેમના વિશેની કેટલીક મહત્વની વાતો એનડીએ ના રાષ્ટ્રપતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code