1. Home
  2. Tag "drdo"

ભારતીય સેના સીમા પર ટૂંક સમયમાં તહેનાત કરશે રોબોટ જેવી ટેન્ક

પોખરણ: કેટલાક દિવસ પહેલા રાજસ્થાનના પોખરણમાં એવી તોપોની ટ્રાયલ ચાલી રહી હતી, જે એકદમ રોબોટની જેમ છે. ખુદ જોળા કાઢે છે. ખુદ જ તેને લોડ કરે છે. ખુદ જ તેને ફાયર કરે છે. એક વખત ટ્રાયલ પૂર્ણ થઈ ગયા બાદ આ તોપને પાકિસ્તાન અને ચીનની સીમાઓ પર તહેનાત કરવામાં આવશે. ખાસ કરીને તેને ઊંચાઈવાળા ક્ષેત્રોમાં […]

દુનિયામાં સારી વસ્તુ મફતમાં નથી મળતી, તેની અમુક કિંમત ચુકવવી પડે છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે DRDO કાર્યક્રમમાં સંરક્ષણ સંબંધિત સાધનોની ગુણવત્તા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે, તમે લોકોએ સાંભળ્યું જ હશે કે દુનિયામાં કોઈ સારી વસ્તુ મફતમાં મળતી નથી. દરેક વસ્તુ માટે અમુક કિંમત ચૂકવવી પડે છે. સંરક્ષણ પ્રધાને કહ્યું, ‘હું મારા વિચારો વ્યક્ત કરવા માંગુ છું કે સંરક્ષણ સંબંધિત ઉપકરણોમાં ગુણવત્તા […]

કર્ણાટકમાં ટેસ્ટ ફ્લાઈટ દરમિયાન DRDO નું માનવરહિત ડ્રોન ક્રેશ થવાની ઘટના સામે આવી

બેંગલુરુ – દિવસેને દિવસે પ્લેન ક્રેશ થવાની કે ડ્રોન ક્રેશ થવાની ઘટના બની રહી છએ ત્યારે આજરોજ કર્ણાટકમાં પણ ડીઆરડીઓનું પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે, આ પહેલા પણ ડ્રોન અને હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે. ક્રેશ થયેલા ડ્રોનના કેટલાક વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. […]

આત્મનિર્ભર ભારતઃ અમેરિકા બાદ ફ્રાન્સે પણ ભારતની સાથે ફાઈટલ જેટ એન્જિન બનાવવાની તૈયારી દર્શાવી

નવી દિલ્હીઃ ભારતની સાથે અમેરિકા બાદ હવે ફ્રાન્સ પણ ફાઈટર જેટ એન્જિન બનાવવા માટે તૈયાર છે. પીએમ નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન ભારતમાં ફાઈટર જેટ એન્જિન બનાવવા માટે પ્લાન્ટ સ્થાપવાની ડીલ ફાઈનલ થયા બાદ હવે ફ્રાન્સની કંપનીએ પણ ભારત સાથે 110 કિલો ન્યૂટન થ્રસ્ટ મિલિટ્રી એન્જિન વિકસાવવા માટે તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળે છે. ફ્રેન્ચ […]

DRDO અને નૌસેનાએ સંયુક્ત પ્રયત્નથી માનવરહિત વિમાન ‘તપસ’ નું સફળતા પૂર્વક કર્યું પરિક્ષણ

DRDO અને નૌસેનાએ સંયુક્ત માનવ રહી વિમાન ‘તપસ’ નું સફળતા પૂર્વક કર્યું પરિક્ષણ દિલ્હીઃ- ભારત સંરક્ષણ ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે ડીઆરડીઓ દ્રારા વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે. જાણકારી પ્રમાણે ડીઆરડીઓ અને નેવીએ મળીને માનવરહિત હવાઈ વાહન તાપસનું સફળ પરીક્ષણ કર્યું છે.ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનઅને ભારતીય નૌકાદળની ટીમે 16 જૂન […]

સંરક્ષણ મામલે ભારતને વધુ એક ઉપલબ્ધિ – DRDO દ્રારા પ્રથમ વખત અંધારામાં અગ્નિ પ્રાઇમ મિસાઈલનું સફળ પરિક્ષણ

સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને વધુ એક ઉપલબ્ધિ  DRDO દ્રારા પ્રથમ વખત અંધારામાં  મિસાઈલનું સફળ પરિક્ષણ દિલ્હીઃ- ભારત દેશ દરેક મોર્ચે સતત આગળ વધી રહ્યો છે વિશઅવ સાથે તે કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યો છએ ત્યારે જો રક્ષા ક્ષેત્રની વાત કરીએ તો ભારત સતત શફળતાની સીડી સર કરી રહ્યું છે,ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી […]

દેશને આધુનિક શસ્ત્રો નિર્માણમાં વધુ એક ઉપલબ્ધિઃ- DRDO દ્વારા વિકસિત ટોર્પિડોનું પરીક્ષણ રહ્યું સફળ

દેશને શસ્ત્રો નિર્માણની દિશામાં વધુ એક ઉપલબ્ધિ મળી ટોર્પિડોનું ડિઆરડીઓ દ્રારા સફળ પરિક્ષણ દિલ્હીઃ- આત્મનિર્ભર ભારત હેઠળ દેશ સતત  આગળ વધી રહ્યો છે ભારત હવે શસ્ત્ર નિર્માણની દિશામાં સતત ઉપલબ્ધિ હાંસલ કરી રહેલો દેશ સાબિત થી રહ્યો છે.પીએમ મોદીના સતત પ્રયત્નોથી મેક ઈન ઈન્ડિયા હેછળ અનેક લડાકુ સાધનો દેષમાં નિર્માણ પામી રહ્યા છએ ત્યારે ડિઆરડીઓને […]

DRDO: વર્ટિકલ શાફ્ટ આધારિત ભૂગર્ભ દારૂગોળા સંગ્રહના માળખાની ડિઝાઈનનું પરિક્ષણ કરાયું

નવી દિલ્હીઃ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) ની દિલ્હી સ્થિત પ્રયોગશાળા સેન્ટર ફોર ફાયર, એક્સપ્લોઝિવ એન્ડ એન્વાયર્નમેન્ટલ સેફ્ટી (CFEES) એ વર્ટિકલ શાફ્ટ આધારિત ભૂગર્ભ ઓર્ડનન્સ સ્ટોરેજ ફેસિલિટી ડિઝાઇન અને વિકસાવી છે. તે વિસ્ફોટની ઓવરહેડ અસરને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે જેના પરિણામે આસપાસની સુવિધાઓ પર વિસ્ફોટની ઓછી અસર થાય છે. તાજેતરમાં આ ભૂગર્ભ દારૂગોળા […]

કેન્દ્રએ 70,500 કરોડના સંરક્ષણ પ્રસ્તાવોને મંજૂરી આપી, હોવિત્ઝર, બ્રહ્મોસની ખરીદી કરાશે

કેન્દ્રએ 70,500 કરોડના સંરક્ષણ પ્રસ્તાવોને મંજૂરી આપી હોવિત્ઝર, બ્રહ્મોસની ખરીદી કરાશે દિલ્હીઃ- ભારત દેશ સતત દરેક મોર્ચે આગળ વધી રહ્યો છએ સંરક્ષણ ક્ષેત્રમાં પણ ભારત આવગું સ્થાન બનાવામાં સફળ રહ્યું છે ત્યારેસંરક્ષણ મંત્રાલયે ગુરુવારે સશસ્ત્ર દળો માટે વિવિધ શસ્ત્ર પ્રણાલીઓની ખરીદી માટે રૂ. 70,500 કરોડથી વધુની કિંમતના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે સરકારના […]

DRDO દ્રારા તૈયાર કરાયેલ સપાટીથી હવામાં વાર કરનારી ‘મધ્યમ રેન્જની પ્રથમ મિસાઈલ’ આર્મીના ઈસ્ટર્ન કમાન્ડમાં તૈનાત કરાઈ

મધ્યમ રેન્જની પ્રથમ મિસાઈલ’ આર્મીના ઈસ્ટર્ન કમાન્ડમાં તૈનાત  DRDO દ્રારા તૈયાર કારઈ છે આ મિસાઈલ સપાટીથી હવા પર વાર કરવાની ધરાવે છે ક્ષમતા દિલ્હીઃ- ભારત દેશ સુરક્ષાના મોરચે ઘણો જ આગળ વધી રહ્યો છે દેશની સુરક્ષા માટે કઈ પણ કરી જાણવા કેન્દ્રની સરકાર તત્પર છે. અથાગ પ્રયત્નોથી ભારતમાં જ સુરક્ષાનના સાધનો નિર્માણ કરવામાં આવી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code