1. Home
  2. Tag "drdo"

હવાઈ ​​ખતરાને નિષ્ક્રિય કરવામાં આવશે,DRDO અને ભારતીય નૌકાદળ VL-SRSAM મિસાઈલનું સફળ પરીક્ષણ

દિસપુર:ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને નૌકાદળે ટૂંકા અંતરની વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.રક્ષામંત્રી રાજનાથ સિંહે મિસાઈલના સફળ પરીક્ષણ-ફાયરિંગ પર DRDO અને નૌકાદળ અને ઉદ્યોગને અભિનંદન આપતા કહ્યું છે કે,તે હવાઈ જોખમોનો સામનો કરવા માટે નૌકાદળના યુદ્ધ જહાજોની ફાયરપાવરમાં વધારો કરશે. આ પરીક્ષણ શુક્રવારે નૌકાદળના યુદ્ધ જહાજ […]

સામર્થ્ય: ભારતના દુશ્મનો હવે થરથર કાંપશે, ભારતે બ્રહ્મોસ મિસાઇલના નવા વર્ઝનનું કર્યું સફળ પરીક્ષણ

ભારતથી દુશ્મનો થરથર કાંપશે ભારતે વધુ એક સુપરસોનિક મિસાઇલનું કર્યું પરીક્ષણ બ્રહ્મોસના નવા વર્ઝનનું કર્યું પરીક્ષણ નવી દિલ્હી: ભારતે હવે પોતાના સૈન્ય સામર્થ્યને એટલું વધાર્યું છે કે દુશ્મનો પણ ભારતથી થરથર કાંપી રહ્યા છે. ભારતે આજે ઓડિશાના દરિયાકાંઠે બ્રહ્મોસ મિસાઇલના નવા વર્ઝનનું પરીક્ષણ કર્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, બાલાસોરમાં ઓડિશાના દરિયાકાંઠે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના […]

સેનાના જવાનોને હવે પ્રતિકૂળ આબોહવાથી મળશે સુરક્ષા ક્વચ, જાણો સુરક્ષા ક્વચની ખાસિયત

સેનાના જવાનોને મળ્યું સ્વદેશી રક્ષા ક્વચ કોઇ વાળ વાંકો કરી શકશે નહીં આ કપડાં કોઇપણ પ્રતિકૂળ વાતાવરણમાં પણ જવાનોને આપશે રક્ષણ નવી દિલ્હી: ભારતીય જવાનો ભારત માતાની રક્ષા કાજે ઉત્તરી સિક્કિમ, પૂર્વી લદ્દાખ અને ઉત્તરાખંડ જેવા હિમાલયની ઉંચાઇવાળા તેમજ હિમચ્છાદિત વિસ્તારોમાં ખડેપગે રહે છે ત્યારે આ હાડ થીજવતી ઠંડીમાં તેઓને રક્ષણ મળે તે હેતુસર ભારતીય […]

દુશ્મનો પર કાળ બનીને ત્રાટકશે, ભારતે ‘પ્રલય’ મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ, 500 કિમી સુધીના લક્ષ્યાંકને નષ્ટ કરવા સક્ષમ

દુશ્મનોનો બોલાવાશે ખાત્મો ભારતે સફળતાપૂર્વક પ્રલય મિસાઇલનું કર્યું પરીક્ષણ 150-500 કિમી સુધીના લક્ષ્યાંકને નષ્ટ કરવા સક્ષમ નવી દિલ્હી: ભારતે બુધવારે સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલિસ્ટિક મિસાઈલ ‘પ્રાયલ’નું (Pralay Missile) સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ મિસાઈલ 150 થી 500 કિમી સુધીના લક્ષ્યને નિશાન બનાવી શકે છે. ડીઆરડીઓના (DRDO) અધિકારીઓએ આ માહિતી આપી છે. આ પરીક્ષણ ઓડિશાના […]

દેશમાં શસ્ત્રથી સજ્જ ડ્રોનનું થશે નિર્માણ – 100 કિમી દૂરથી બોમ્બ- મિસાઈલ દ્વારા વાર કરવાની ક્ષમતા

સ્વદેશની ડ્રોનનું થશે નિર્માણ 100 કિમી દૂરથી બોમેબ ફેંકવાની હશે ક્ષમતા   દિલ્હીઃ-  ભારત હથિયારો ક્ષેત્રમાં ખૂબ આગળ વધતું જોવા મળી રહ્યું છે આત્મ નિર્ભર ભઆરત હેઠળ સેનાને જરુરી સાઘન સામગ્રી દેશમાં જ બનાવવામાં આવે તેવી કવાયતના ભાગરુપે ઘણી સફળતા પ્રાપ્ત કરી લીધી છેત્યારે હવે આર્મ્ડ એટલે કે સશસ્ત્રથી સજ્જ ડ્રોનનું નિર્માણ પણ ભારતમાં થશે. […]

ડીઆરડીઓ એ સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ ટોર્પિડોનું સફળ પરિક્ષણ કર્યું –

આરડીઓ એ સુપરસાનિક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું હવે યુદ્ધની ક્ષમતામાં થશે વધારો દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓની મજબૂતી વધુ મજબૂત બનાવવાની દિશામાં કેન્દ્ર સરકાર દ્રારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે ડિઆરડીઓ એ વધુ એક સફળતા પાર પાડી છે.મળતી માહિતી પ્રમાણે મજબૂત બડિફેન્સ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન આજરોજ સોમવારે ઓડિશાના બાલાસોર કિનારે લાંબા અંતરની […]

મિસાઈલ VL-SRSAMથી 15 કિમી દુર ઉભેલા દુશ્મન પણ થશે ઠાર, ડીઆરડીઓ દ્વારા શોર્ટ રેન્જ મિસાઈલનું સફળ પરીક્ષણ કરાયું

મિસાઈલ VL-SRSAMનું સફળ પરીક્ષણ 15 કિમી મિસાઈલની મારક ક્ષમતા ડીઆરડીઓ દ્વારા થયું સફળ પરીક્ષણ દિલ્લી: દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અનેક પ્રકારના પ્રયાસ કરવામાં આવે છે. ડીઆરડીઓ અને ઈસરો દ્વારા સતત દેશની સુરક્ષા માટે અનેક પ્રકારના સંશોધન પણ કરવામાં આવે છે. આવામાંડીઆરડીઓ દ્વારા દેશને વધુ એક ભેટ આપવામાં આવી છે તેવું કહી શકાય, કારણ […]

ભારતે 100 કિમી દૂરના ટાર્ગેટને ધ્વસ્ત કરી શકતા એન્ટી એરફિલ્ડ વેપનનું કર્યું સફળ પરીક્ષણ

ભારત સંરક્ષણ ક્ષેત્રે બની રહ્યું છે આત્મનિર્ભર હવે ભારતે ભારતમાં જ નિર્મિત એન્ટી એરફિલ્ડ વેપનનું કર્યું પરીક્ષણ આ વેપન 100 કિમી દૂરના ટાર્ગેટને પણ નિશાન બનાવી શકે છે નવી દિલ્હી: ભારતીય સેના શસ્ત્રોની દૃષ્ટિએ પણ આત્મનિર્ભર બની રહી છે અને શસ્ત્રોથી ભારતીય સેનાનું સામર્થ્ય વધ્યું છે. હવે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તથા ભારતીય વાયુસેના […]

ભારતે Agni-5 મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ, સમગ્ર એશિયા અને ચીન પણ તેની રેન્જમાં

ભારતે અંતરમહાદ્વીપીય બેલિસ્ટિક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ આ મિસાઇલ ચીનના દરેક શહેરને પણ બનાવી શકે છે ટાર્ગેટ આ મિસાઇલની રેન્જ 5000 કિલોમીટર છે નવી દિલ્હી: ભારતની સૈન્ય ક્ષમતા ધીરે ધીરે વધુ મજબૂત બની રહી છે. એક તરફ ભારત રશિયા પાસેથી S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની યોજના બનાવી રહી છે ત્યારે બીજી તરફ હવે અગ્નિ-5 મિસાઇલનું […]

સેનાની તાકાત થઈ બમણીઃ DRDO દ્વારા  ઓડિશા ખાતે લડાકૂ  ડ્રોનનું સફળ પરિક્ષણ કરાયું

ડીઓરડીઓ એ લકાડૂ ડ્રોનનું સફળ પરિક્ષણ કર્યું સેનાની તાકાતમાં થયો વધારો   દિલ્હીઃ-ભારતની સરકાર દેશની ત્રણેય સેનાને મજબૂત બનાવવા અવનવા પગલાઓ લઈને અનેક સફળ પ્રયત્નો હાથ ધરી રહી છએ ત્યારે હવે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ઓડિશામાં બંગાળની ખાડીના કિનારે ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી હાઇ સ્પીડ એક્સપાન્ડેબલ એરિયલ ટાર્ગેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code