1. Home
  2. Tag "drdo"

પાઇથોન 5 મિસાઇલ – હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ

(મિતેષ સોલંકી) DRDO દ્વારા તાજેતરમાં ગોવામાં ડર્બી અને પાઈથોન 5 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું અને 100% નિશાન સાધ્યા. પાઈથોન 5 હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે જેને LCA-તેજસ વિમાન સાથે જોડી દેવામાં આવી છે. પાઈથોન 5 પાંચમી પેઢીની આધુનિક મિસાઇલ છે. આ મિસાઇલ વાસ્તવમાં ઈજરાયેલની હથિયાર બનાવટી કંપની – રફાલ એડ્વાન્સ ડિફેન્સ સિસ્ટમ દ્વારા તૈયાર […]

હવે ડીઆરડીઓ ખાનગી ક્ષેત્રની કંપનીઓ સાથે મળીને મિસાઈલ સિસ્ટમને કરશે વિકસિત

આત્મ નિર્ભર ભારત  હેઠળ ખાનગી કંપની કરશે મિસાઈલ વિકસિત DRDO એ ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન માટે ખાનગી ક્ષેત્રને  મંજૂરી આપી દિલ્હી – આત્મ નિર્ભર ભારત હેઠળ દેશમાં અનેક કાર્યો પાર પડ્યા છએ, ત્યારે હવે સ્થાનિક ઉત્પાદન ક્ષેત્રને પ્રોસ્તાહન આપવા માટે હવેથી દેશમાં મિસાઈલને વિકસીત કરવામાં ખાનગી કંપનીઓ પણ મદદ કરશે આ સમગ્ર બાબતે ડીઆરડીઓ દ્વારા મિસાઈલ […]

DRDOએ સબમરીન માટે વિકસાવી ખાસ ટેકનિક, હવે સમુદ્રમાં પાક-ચીનની ચાલ થશે નિષ્ફળ

DRDOએ ઉપલબ્ધિ હાંસલ કરી DRDOએ સબમરીન માટે નવી ટેકનિક વિકસાવી હવે સમુદ્રમાં પાક-ચીનની ચાલ રહેશે નિષ્ફળ નવી દિલ્હી: DRDOએ સફળતા હાંસલ કરી છે. DRDOએ જમીન આધારી પ્રોટોટાઇપની પ્રભાવી ક્ષમતાને સફળતાપૂર્વક સાબિત કરીને ડીઝલ સંચાલિત સબમરીન માટે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપેલ્શન પ્રણાલીના વિકાસમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવી છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં આ જાણકારી આપી હતી. 8 […]

ડીઆરડીઓ એ એસએફડીઆર મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું

દિલ્હી – ઓડિશાના ચાંદીપુર ખાતેના રક્ષા સંશોધન અને વિકાસ સંગઠને શુક્રવારે અંતરીમ ટીટ રેન્જથી સોલિડ ફ્યુલ ડક્ટ્ડ રામજેટ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસિત એક મિસાઇલ પ્રોપલ્શન ટેકનોલોજી છે. ડીઆરડીઓ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ બૂસ્ટર મોટર સહિતની તમામ પેટા સિસ્ટમ્સ અપેક્ષાઓને પૂર્ણ કરે છે અને વધુ […]

DRDOના વૈજ્ઞાનિકોની ટીમ ચમોલી પહોંચી, ગ્લેશિયર તૂટ્યાની ઘટના અંગે કરશે તપાસ

ઉત્તરાખંડના ચમોલી ખાતે ગ્લેશિયર તૂટવાની ઘટના બાદ હાલ સંશોધન ચાલી રહ્યું છે ગ્લેશિયર તૂટ્યું કે હિમસ્ખલન થયું તે જાણવા DRDOના વૈજ્ઞાનિકો ચમોલી પહોંચ્યા આ સંસ્થા એવલાન્ચ એટલે કે હિમપ્રપાત અંગે અભ્યાસ કરે છે નવી દિલ્હી: ઉત્તરાખંડના ચમોલી ખાતે ગ્લેશિયર તૂટવાની ઘટના બાદ હાલમાં તેની સઘન તપાસ થઇ રહી છે. ગ્લેશિયર તૂટ્યું, હિમસ્ખલન કે ભૂસ્ખલન થયું […]

બેંગલુરુમાં યોજાનારા  એરો ઈન્ડિયા શો-2021 માં ડીઆરડીઓ દ્રારા પ્રથમ વિદેશી ક્રુઝ મિસાઈલ ‘નિર્ભય’ રજૂ કરાશે 

એરો ઈન્ડિયા શો 2021 ડીઆરડીઓ દ્રારા સ્વદેશી  ક્રુઝ મિસાઈલ નિર્ભય રજુ કરાશે આ શોમાં 300 થી વધુ ઉત્પાદન, સુરક્ષા ટેકનીક અને આવનિષ્કાર રજુ  દિલ્હીઃ-ડીઆરડીઓ દ્રારા આવતા મહિને બેંગ્લોરના યેલાહાંકા એરફોર્સ સ્ટેશન પર યોજાનારા એરો ઇન્ડિયા -2021 શોમાં તેમના 300 ઉત્પાદનો અને તકનીકીઓને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમાં દેશની પહેલી સ્વદેશી નિર્માણ પામેલી ક્રુઝ મિસાઇલ […]

રડાર તેમજ રન-વેને વેધી નાખતા સ્માર્ટ બોમ્બનું સફળ પરીક્ષણ

ભારતના સૈન્ય સામર્થ્યમાં સતત થઇ રહ્યો છે વધારો DRDO નિર્મિત એન્ટી એરફિલ્ડ વેપનનું સફળ પરીક્ષણ ઓરિસ્સા તટેથી થોડે દૂર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું નવી દિલ્હી: ભારતનું ધીરે ધીરે સૈન્ય સામર્થ્ય વધતું જાય છે અને ભારત અત્યાધુનિક શસ્ત્રો-સરંજામ સાથે દુશ્મનોના છક્કા છોડાવવા માટે હવે સજ્જ છે. ભારત માટે નવા શસ્ત્રોનું નિર્માણ કરતા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ […]

ડીઆરડીઓએ ઈઝરાયેલના સહકારથી વિકસાવેલી સરફેસ ટુ એર મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું

ડીઆરડીઓએ ઈઝરાયલના સહકારથી વિકસાવી હતી મિસાઈલ સરફેસ ટુ એર મિસાઇલનું સફળ પરિક્શણ કરવામાં આવ્યું દિલ્હીઃ-દેશ ત્રેય સેનાઓને લઈને અનેક મોર્ચે કાર્ય કરી રહ્યું છે, ત્રણેય સેનાઓને શક્તિશાળી બનાવવાના અથાગ અને અવનવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે,ભારતીય લશ્કરની ત્રણે સેના ભૂમિદળ, નૌકાસેના અને હવાઇ દળમાં અનેક મિસાઈલ કાર્યરત છે ત્યારે હવે વધુ એક મિસાઈલનો સમાવેશ થવા […]

મોદી કેબિનેટે ડીઆરડીઓ દ્રારા વિકસીત આકાશ મિસાઈલના નિકાસને આપી મંજુરી – સંરક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને જાણકારી આપી

ભારત મિસાઈલની કરશે નિકાસ મોદિ કેબિનેટે આ બાબતે પરવાનગી આપી દિલ્હીઃ-આજ રોજ વડા પ્રધાન મોદીની અધ્યાક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં મિસાઈલ સિસ્ટમને દેશમાંથી નિકાસ કરવા બાબતે મંજુરી આપવામાં આવી છે,નિકાસ પ્રણાલીને ઝડપી બનાવવા માટે એક ખાસ સમિતિની રચના પણલકરવામાં આવી છે,સંરક્ષણમંત્રી દ્રારા આ સમગ્ર બાબતે ટ્વિટર પણ માહિતી શેર કરવામાં આવી છે. ભારત […]

DRDOએ ઈઝરાયેલના સપોર્ટથી MRSAM મિસાઈલનું કર્યું નિર્માણ – જમીન પરથી હવામાં એકથી વધુ ટાર્ગેટ પુરા કરવાની ક્ષમતા ધરાવે છે

ડીઆરડીઓનું સફળ મિસાઈલનું નિર્માણ MRSAM મિસાઈલનું નિર્માણ કર્યું ઈઝરાયેલ સાથે મળીને બનાવી આ ખાસ મિસાઈલ જમનીર પરથી હવામાં વાર કરવાની ક્ષમતા ધરાવે છે દિલ્હીઃ-ડીઆરડીઓ એ મિસાઈલ ક્ષેત્રમાં આત્મ નિર્ભર ભારત હેઠળ અનેક મિસાઈલનું નિર્માણ કર્યું છે, ત્યારે હવે ફરી એક વખત ઇઝરાયેલના સાખ સહકારથી  ડીઆરડીઓ એ એક ખાસ પ્રકારની MRSAM મિસાઈલનું નિર્માણ કર્યું છે, જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code