1. Home
  2. ગુજરાતી
  3. પાઇથોન 5 મિસાઇલ – હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ
પાઇથોન 5 મિસાઇલ – હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ

પાઇથોન 5 મિસાઇલ – હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ

0
Social Share

(મિતેષ સોલંકી)

  • DRDO દ્વારા તાજેતરમાં ગોવામાં ડર્બી અને પાઈથોન 5 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું અને 100% નિશાન સાધ્યા.
  • પાઈથોન 5 હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે જેને LCA-તેજસ વિમાન સાથે જોડી દેવામાં આવી છે.
  • પાઈથોન 5 પાંચમી પેઢીની આધુનિક મિસાઇલ છે.
  • આ મિસાઇલ વાસ્તવમાં ઈજરાયેલની હથિયાર બનાવટી કંપની – રફાલ એડ્વાન્સ ડિફેન્સ સિસ્ટમ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
  • પાઈથોન 5 “Beyond Visual Missile” છે તેનો અર્થ કે આ મિસાઇલ 37 કિમી કરતાં પણ વધુ દૂર આવેલ નિશાનને સાધી શકે છે.
  • આ મિસાઇલની ઝડપ મેક 4 અને વજન લગભગ 11 કિગ્રા છે.
  • ડર્બી પણ “Beyond Visual Missile” છે અને પાઈથોન 5 મિસાઇલ ડર્બી મિસાઈલનું જ આધુનિક સ્વરૂપ છે.
  • ડર્બી મિસાઇલ પોતાનો ધ્યેય જાતે નક્કી કરી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code