હાઇ-એન્ડ લક્ઝરી કારની આયાતમાં ઓછા મૂલ્યાંકન પર DRIએ કડક કાર્યવાહી કરી
ડીઆરઆઈ દ્વારા ચોક્કસ ગુપ્ત માહિતીથી જણાયું કે લાગુ કસ્ટમ્સ ડ્યુટીથી બચવા માટે ભારતીય આયાત બંદરો પર આયાત મૂલ્ય ખોટી રીતે જાહેર કરીને 50% સુધી ઓછું મૂલ્યાંકન કરીને હાઇ-એન્ડ લક્ઝરી કારની આયાત કરવામાં આવી રહી હતી. આ લક્ઝરી કારોને પહેલા યુએસએ/જાપાનથી દુબઈ/શ્રીલંકા લઈ જવામાં આવશે, જેથી તેમને ડાબા હાથથી જમણા હાથની ડ્રાઈવ (RHD)માં રૂપાંતરિત કરી શકાય […]