1. Home
  2. Tag "drought"

ભારતમાં દુષ્કાળનું વધતું જોખમ: ગંગાના મેદાનો અને પૂર્વોત્તર ભારતમાં જળ સંકટ ઘેરું

નવી દિલ્હી, 23 માર્ચ 2026: ભારતમાં દુષ્કાળનું જોખમ ઝડપથી વધી રહ્યું છે, જેની સૌથી ગંભીર અસર ગંગાના મેદાની વિસ્તારો અને પૂર્વોત્તર ભારતમાં જોવા મળી રહી છે. તાજેતરના વૈજ્ઞાનિક અભ્યાસો મુજબ, નબળું ચોમાસું, વધતું તાપમાન અને ભૂગર્ભ જળના અતિશય શોષણને કારણે દેશમાં જળ સંકટ એક નવા અને ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. જર્નલ ‘ક્લાઈમેટ ચેન્જ’ માં […]

દર વર્ષે 50 હજાર ચોરસ કિમી વિસ્તાર દુષ્કાળની ઝપેટમાં, 1980થી સમસ્યા વધી રહી છે

વિશ્વમાં 1980 થી દુષ્કાળની સમસ્યા સતત વધી રહી છે અને આબોહવા પરિવર્તનને કારણે તેની તીવ્રતા વધુ વધવાની ધારણા છે. દર વર્ષે સરેરાશ 50 હજાર ચોરસ કિમી વિસ્તાર દુષ્કાળની ઝપેટમાં આવે છે. સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ફોરેસ્ટ, સ્નો એન્ડ લેન્ડસ્કેપ રિસર્ચની આગેવાની હેઠળના સંશોધનમાં આ માહિતી સામે આવી છે. તેના પરિણામો સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયા છે. […]

ગુજરાત ઉપર દુષ્કાળનું સંકટઃ વરસાદ ખેંચાતા મોટાભાગના જળાશયોના તળિયા દેખાયાં

અમદાવાદઃ રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યાં છે. તેમજ ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે. બીજી તરફ જળાશયોમાં પણ નવા પાણીની આવક ખુબ ઓછી થઈ હોવાથી આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. મોટાભાગના જળાશયોના તળિયા દેખાઈ રહ્યાં છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 24.38 ટકા, મધ્ય ગુજરાતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code