1. Home
  2. Tag "drugs racket"

અમદાવાદ સેટેલાઈટમાં ગેરકાયદે કોલસેન્ટર અને ડ્રગ્સ રેકેટ

અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2026: શહેરના સેટેલાઈટ વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરીને રહેણાંક સોસાયટીની ઓફિસમાં ચાલતા ગેરકાયદે કોલસેન્ટર અને ડ્રગ્સ નેટવર્કને ઝડપી પાડ્યું છે. સેટેલાઈટ પોલીસે પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલી શુભદર્શન સોસાયટીમાં રેડ પાડીને અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ કોલસેન્ટરની સાથે સાથે ત્યાંથી જ હાઈબ્રીડ ગાંજાનું વેચાણ પણ […]

મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલે ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ

મુંબઈઃ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિક્સ સેલે 12 થી 18 ડિસેમ્બર દરમિયાન સમગ્ર શહેરમાં અનેક મોટા ઓપરેશનો હાથ ધર્યા હતા. જે દરમિયાન 11 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને 4.01 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી મુંબઈ પોલીસ દ્વારા ડ્રગ સ્મગલિંગ નેટવર્કને તોડી પાડવા માટે ચાલી રહેલા અભિયાનનો એક ભાગ છે. આંતરરાષ્ટ્રીય […]

તમિલનાડુઃ ડ્રગ્સ રેકેટમાં ફિલ્મ નિર્માતા અને રાજકીય આગેવાનની ધરપકડ

બેંગ્લુરુઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ગયા મહિને રૂ. 2,000 કરોડના ડ્રગ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કર્યા પછી, એજન્સીને હવે બીજી મોટી સફળતા મળી છે. આ કેસમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના ભૂતપૂર્વ અધિકારી અને તમિલ ફિલ્મ નિર્માતા જાફર સાદિકની ધરપકડ કરી છે. NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ઓપરેશન્સ) જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે, “તે ભારત-ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્કનો […]

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચને સામાન્ય ગુનાને બદલે ડ્રગ્સ નેટવર્કને તોડી પાડવાની કામગીરી કરવા પોલીસ કમિશનરની તાકીદ

અમદાવાદઃ રાજ્યમાં યુવાધનને નશાના રવાડે ચડતા બચાવવા માટે પોલીસે ડ્રગ્સના નેટેવર્કને તોડી પાડવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે ડ્રગ્સના લગભગ 44 જેટલા કેસ ઝડપી લીધા હતા. જે પૈકી 29 જેટલા કેસ માત્ર એસઓજીએ જ ઝડપી લીધા છે. જ્યારે ક્રાઈમબ્રાન્ચે ડ્રગ્સના 3 કેસ જ પકડી લીધા હતા. દરમિયાન શહેર પોલીસ કમિશનરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code