એક્સરસાઇઝ બાદ થાકી જાય છે શરીર તો ખાઓ આ Dry Fruits,શરીરને મળશે ઈન્સ્ટન્ટ એનર્જી
તંદુરસ્ત શરીર માટે વ્યાયામ ખૂબ જ જરૂરી છે.નિયમિત કસરત કરવાથી શરીર પણ સ્વસ્થ રહે છે અને મૂડ પણ ફ્રેશ રહે છે.ઘણા લોકો જીમમાં સખત મહેનત અને પરસેવો પાડ્યા પછી માત્ર પાણી, જ્યુસ અને શેકનું સેવન કરે છે.પરંતુ જીમ અને એક્સરસાઇઝ પછી શરીરને એનર્જીની જરૂર પડે છે.આવી સ્થિતિમાં, તમે શરીરને સ્વસ્થ રાખવા માટે કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીનનું […]