1. Home
  2. Tag "dry-run"

8 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં શરુ થતા વેક્સિનના ડ્રાય રનને લઈને કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને તમામ રાજ્યોના આરોગ્યમંત્રી સાથે બેઠક યોજી

આવતીકાલથી  સમગ્ર દેશમાં  કોરોના વેક્સિનના ડ્રાય રન આ અંગે  તમામ રાજ્યોના મંત્રી સાથે કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને  બેઠક યોજી દિલ્હીઃ- દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત પહેલા, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન ડો.હર્ષવર્ધને કહ્યું કે આપણે પહેલા આપણા કોવિડ યોદ્ધાઓની પ્રશંસા કરવી જોઈએ. અમે […]

કોરોનાનો ખાત્મો બોલાવવા સરકારની તૈયારી, કાલથી થશે સમગ્ર દેશમાં ડ્રાય રન

અમદાવાદ: કોરોનાવાયરસના દેશમાં એક કરોડથી વધારે કેસ નોંધવામાં આવ્યા છે ત્યારે સરકાર હવે કોરોનાવાયરસનો ખાત્મો બોલવવા માટે આરપારની લડાઈ લડવા માટે તૈયાર થઈ ગઈ છે. સરકાર હવે કોરોનાવાયરસ વેક્સિનના ડ્રાય રન માટે એક મોટું અભિયાન ચલાવવા જઈ રહી છે અને 2 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં એક સાથે કોરોના વેક્સિનનો ડ્રાય રન યોજવા જઈ રહી છે. નવા […]

દેશમાં શરુ થશે મોટૂ અભિયાન – તમામ રાજ્યોમાં 2જી જાન્યુઆરીથી કોરોના વેક્સિનનો ડ્રાય રન શરુ કરાશે

 2 જાન્યુઆરીથી શરૂ થશે સૌથી મોટુ અભિયાન કોરોના વેક્સિનનો ડ્રાય રન શરુ કરાશે દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રણ ઘટતું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ નવા સ્ટ્રેનની દહેશત પણ વર્તાઈ રહી છે, ત્યારે હવે વેક્સિનને લઈને સરકાર દ્રાવા ખુબઝ ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે,આ હેઠળ હવે કેન્દ્ર સરકાર દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code