દુબઈના ક્રાઉન પ્રિન્સ ભારતની બે દિવસની મુલાકાતે આવશે
નવી દિલ્હીઃ દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તૂમ મંગળવારથી ભારતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ તેમની ભારતની પહેલી સત્તાવાર મુલાકાત હશે. આ માહિતી આજે સોમવારે વિદેશ મંત્રાલય (MEA) દ્વારા આપવામાં આવી હતી. પ્રિન્સ હમદાન માત્ર દુબઈના ક્રાઉન પ્રિન્સ જ નથી, પરંતુ તેઓ યુએઈના નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન પણ […]