1. Home
  2. Tag "dubai"

PM મોદી 30 નવેમ્બરે દુબઈ જશે,વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં લેશે ભાગ

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે ક્લાઈમેટ ચેન્જ પર વૈશ્વિક સમિટમાં ભાગ લેવા માટે દુબઈની બે દિવસની મુલાકાતે જશે. પરિષદ ઉત્સર્જન ઘટાડવા અને આબોહવા સંબંધિત ઘટનાઓનો સામનો કરવા વિકાસશીલ દેશોને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.વિદેશ મંત્રાલય (MEA) એ રવિવારે કહ્યું કે વડા પ્રધાન મોદી વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં ભાગ લેવા માટે 30 નવેમ્બર અને 1 […]

દુબઈમાં પાકિસ્તાનના એક કારચાલકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરી પ્રશંસા, વીડિયો થયો વાયરલ

નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશ-દુનિયામાં ખ્યાતિ વધી છે. દરમિયાન પાકિસ્તાનના એક ડ્રાઈવરનો વીડિયો સામે આવ્યો છે. જેમાં આ ડ્રાઈવર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યો છે. પાકિસ્તાનનો આ વ્યક્તિ દુબઈમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. જ્યારે ડ્રાઈવરની સાથે બેઠેલા વ્યક્તિએ ભારત સરકાર મામલે સવાલ કર્યો તો તેણે નરેન્દ્ર મોદી વિશે વાત કરવાનું […]

મમતા બેનર્જી દુબઈમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિને મળ્યા,બંગાળની મુલાકાત લેવાનું આપ્યું આમંત્રણ

મમતા બેનર્જીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત  બેનર્જીએ બંગાળની મુલાકાત લેવાનું આપ્યું આમંત્રણ રાનિલ વિક્રમસિંઘે સાથેની વાતચીતને “સુખદ” ગણાવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે મુલાકાત કરી હતી અને કોલકાતામાં આયોજિત બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ 2023માં તેમને આમંત્રણ આપ્યું. તેણે રાનિલ વિક્રમસિંઘે સાથેની વાતચીતને “સુખદ” ગણાવી. […]

અભિનેતા અક્ષય કુમાર દુબઈમાં બની રહેલા મંદિરોના દર્શન માટે પહોંચr

અક્ષય કુમાર પહોચ્યા દુબઈના સ્વામીનારણ મંદિરમાં મંદિરમાં પોચાના હાથથી નીવની ઈંટ રાખી મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર હાલ બોલિવૂડમાં એક પછી એક નિષ્ફળ ફિલ્મો આપી રહ્યા છએ એક્શન હીરો નિષ્ફળ ફિલ્મો આપીને પણ ચર્ચામાં છે ત્યારે હાવ તેઓ દુબઈમાં બની રહેલા હિંદુ મંદિરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે  અક્ષય કુમાર વર્ષમાં ત્રણથી ચાર […]

200 કરોડના મની લોન્ડરિંગ કેસનો મામલો:દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝને દુબઈ જવાની આપી મંજૂરી 

 200 કરોડના મની લોન્ડરિંગ કેસનો મામલો વિદેશ જઈ શકશે જેકલીન ફર્નાન્ડીઝ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આપી મંજૂરી દિલ્હી:200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલી જેકલીન ફર્નાન્ડીઝને આખરે દુબઈ જવાની મંજૂરી મળી ગઈ છે.વાસ્તવમાં, દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દુબઈ જવાની મંજૂરી આપી દીધી છે. આ પહેલા જેકલીન ફર્નાન્ડીઝે કોર્ટ […]

હૈદરાબાદથી દુબઈ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

તેલંગણા:હૈદરાબાદથી દુબઈ જતી એર ઈન્ડિયાની A320 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી અને ટેક્નિકલ ખામી બાદ મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટ નંબર AI-951ની હાઈડ્રોલિક સિસ્ટમમાં ગરબડ થઈ હતી, જેના પછી વિમાનને ઉતાવળમાં વાળવું પડ્યું હતું.મળતી માહિતી મુજબ આ વિમાનમાં 143 મુસાફરો હતા.હાલમાં પ્લેનનું મુંબઈમાં સુરક્ષિત લેન્ડિંગ થયું છે અને ખામીઓ દૂર કરવાના પ્રયાસો કરવામાં […]

દુબઈમાં વસતા હિંદુઓને મળશે ખાસ ભેંટ -દશેરાના પર્વ પર ભવ્ય મંદિરનું થશે ઉદ્ધાટન

દુબઈમાં ભવ્ય મંદિરનું આવતી કાલે ઉદ્ધાટન  દુબઈમાં વસતા હિંદુઓ માટે ઉત્સાહની ઉજવણી દિલ્હીઃ- દેશભરમાં હિંદુ ધર્મના અનેક મંદિરો આવેલા છે,જો કે હવે વિદેશમાં પણ હિંદુ ઘર્મના અનેક મંદિરો સ્થાપિત થઈ રહ્યા છે,એમ કહીએ તો ખોટૂ નથી કે જ્યારથી પ્રધાનમંત્રી પદે નરેન્દ્ર મોદી આવ્યા છએ ત્યારથી વિદેશના મુસ્લિમ દેશો સાથેના સંબંધો પણ ભારતના સુધર્યા છે અને […]

એશિયા કપઃ ભારત-પાકિસ્તાન વચ્ચે 28મી ઓગસ્ટે દુબઈના સ્ટેડિયમમાં ક્રિકેટ જંગ જામશે

નવી દિલ્હીઃ એશિયાકપ ઉપર સંકટના વાદળો ઘેરાયાં હતા. જો કે, આજે આઈસીસી દ્વારા એશિયા કરનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. 28મી ઓગસ્ટે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ જંગ જામશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની જાહેરાત થતા ક્રિકેટ પ્રેમીઓમાં ખુશી ફેલાઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર એશિયા કપની પ્રથમ મેચ 27 ઓગસ્ટે શ્રીલંકા અને અફઘાનિસ્તાન […]

સ્પાઈસ જેટની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ,દિલ્હીથી દુબઈ જઈ રહ્યું હતું વિમાન

સ્પાઈસ જેટની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ દિલ્હીથી દુબઈ જઈ રહ્યું હતું વિમાન તમામ પેસેન્જર સુરક્ષિત દિલ્હી:સ્પાઈસ જેટની દિલ્હીથી દુબઈ જતી SG-11 ફ્લાઈટનું ટેકનિકલ ખામી બાદ પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.આ ઘટના અંગે માહિતી આપતા સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,ઈન્ડીકેટર લાઈટમાં ટેક્નિકલ ખામીના કારણે સ્પાઈસજેટ બી737 એરક્રાફ્ટને કરાચી […]

દુબઈ: દુનિયાની સૌથી સુંદર ઈમારતનું ઉદ્ઘાટન,બનાવવામાં લાગ્યા 9 વર્ષ

દુનિયાની સૌથી સુંદર ઈમારતનું ઉદ્ઘાટન ‘મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર’નું ઉદ્ઘાટન ઈમારતને બનાવવામાં નવ વર્ષ લાગ્યા દિલ્હી:દુબઈમાં આયોજિત ભવ્ય સમારોહમાં ‘દુનિયાની સૌથી સુંદર ઇમારત’ તરીકે ઓળખાતા ‘મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ ઈમારતને બનાવવામાં નવ વર્ષ લાગ્યા હતા આ સાત માળની ઇમારત 77 મીટર ઊંચી છે અને તે 30 હજાર ચોરસ મીટરમાં બનાવવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code