1. Home
  2. Tag "dubai"

ગુજરાત સામાજિક અને આર્થિક વિકાસમાં દેશનું નેશનલ લીડર બન્યુ છેઃ ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા.10મી જાન્યુઆરીથી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં વધુને વધુ નવા મુડી રોકાણો આવે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઈના પ્રવાસે છે.  દુબઇની દ્વિ-દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આયોજીત રોડ-શો દરમિયાન અગ્રણી ઉદ્યોગપતિઓને સંબોધન કર્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમગ્ર દિવસ દરમિયાન […]

વાઈબ્રન્ટ ગુજરાતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો દુબઈમાં રોડ-શો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો દૂબઈમાં રોડ શો રોડ શો ગુજરાતને લઈને થશે સવારે 8 વાગે દુબઈ જવા માટે રવાના થશે મુખ્યમંત્રી અમદાવાદ :વાઈબ્રન્ટ ગુજરાતનું નામ હવે માત્ર દેશમાં રહ્યું હોય એવું નથી, પણ હવે તેની ચર્ચાઓ તો દેશ-વિદેશમાં પણ થવા લાગી છે. હાલમાં થોડા સમય પહેલા બનેલા ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઈમાં વાઈબ્રન્ટ ગુજરાતને લઈને […]

ભારતમાં મોંઘી મોટરકારની ચોરીના રેકેટનો પર્દાફાશઃ મુખ્ય સુત્રધાર દુબઈમાં બેઠા-બેઠા ગેંગ ચલાવતો હતો

દિલ્હી : દક્ષિણ દિલ્હી પોલીસના વિશેષ સ્ટાફની ટીમે હાઇટેક લક્ઝરી વાહનોની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ટોળકી પાસેથી ચોરેલા 21 લક્ઝરી વાહનો રિકવર કર્યા છે અને ચાર ઓટો લિફ્ટરની ધરપકડ કરી છે. ગેંગનો મુખ્ય સુત્રધાર શારિક હુસૈન ઉર્ફે સટ્ટા હોવાનું સામે આવ્યું છે, જે દુબઈમાં બેઠા-બેઠા ભારતમાં પોતાની ગેંગને ઓપરેટ કરતો […]

કાશ્મીરના વિકાસ અંગે દુબઈ સાથે થયેલા MOUના પાકિસ્તાનના પૂર્વ અધિકારીએ કર્યા વખાણ

દિલ્હીઃ પાકિસ્તાનના અનેક પ્રયાસો અને જુઠ ફેલાવવા છતા દુબઈએ જમ્મુ-કાશ્મીરમાં રોકાણનો નિર્ણય કર્યો છે. ઈસ્લામિક સહયોગ સંગઠનના દેશના સભ્ય દેશ દ્વારા કાશ્મીરને લઈને લીધા નિર્ણયના વખાણ ભારતમાં પાકિસ્તાન રહી ચુકેલા અબ્દુલ બાસિતે પણ કર્યો છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે દુબઈ સરકાર દ્વારા એક કરાર કરવામાં આવ્યો છે. ભારત માટે આ […]

જમ્મૂ કાશ્મીરના વિકાસને મળશે વેગ: દુબઇએ ભારત સાથે કરી સમજૂતિ

જમ્મૂ કાશ્મીરના વિકાસ માટે દુબઇ થશે સહભાગી જમ્મૂ કાશ્મીરમાં વિકાસ કાર્યો માટે જમ્મૂ કાશ્મીર પ્રશાસને દુબઇ સાથે કરી સમજૂતિ આ સમજૂતિથી જમ્મૂ કાશ્મીરના વિકાસને વેગ મળશે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના વિકાસમાં હવે દુબઇ પણ સહભાગી બનશે. જમ્મૂ કાશ્મીરના વિકાસ અર્થે હવે જમ્મૂ કાશ્મીર પ્રશાસને દુબઇની સાથે એક મહત્વપૂર્ણ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે. જે કેન્દ્રશાસિત […]

દુબઈ ખાતે યોજાનારા વર્લ્ડ એક્સ્પોમાં PMO મંજુરી આપશે તો જ મુખ્યમંત્રી રૂપાણી ભાગ લેવા જઈ શકશે

ગાંધીનગરઃ  ગુજરાત સરકાર દ્વારા 2022માં યોજાનારી વાઈબ્રન્ટ સમિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં વધુને વધુ રોકાણકારો આવે તે માટે સરકાર પ્રયત્નશીલ બની છે. અને દુબઈ ખાતે 1લી ઓક્ટોમ્બરથી યોજાનારા વર્લ્ડ એક્સ્પોમાં ગુજરાત સરકાર ભાગ લેવાની છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાગ લેવા માટે જવાના છે પણ વર્લ્ડ એક્સ્પોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત હાલ […]

ક્યારેય જોયું છે સોનાનું વડાપાઉં? અહીંયા 2000 રૂપિયામાં મળે છે સોનાનું વડાપાઉં

દુબઇમાં મળે છે 22K ગોલ્ડનું સોનાનું વડાપાઉં આ ગોલ્ડન પ્લેટેડ વડાપાઉંની કિંમત છે 2000 રૂપિયા સોશિયલ મીડિયામાં ગોલ્ડન વડાપાઉં છે વાયરલ નવી દિલ્હી: જો મુંબઇની ક્યારેક વાત નીકળે તો વડાપાઉંને ચોક્કસપણે યાદ કરવામાં આવે છે. કારણ કે વડાપાઉંને તમે મુંબઇની ઓળખ કહો કે મુંબઇગરો માટે ફેવરિટ ફૂડ કહો તો એમાં પણ કોઇ અતિશયોકતિ નથી. મુંબઇનાં […]

વિશ્વનું સૌથી ઊંચુ ઓબ્ઝર્વેશન વ્હીલ દુબઈમાં – 250 મીટરની ઈઁચાઈએ માણી શકાશે ભોજનની લિજ્જત,એક ચક્કર લગાવતા થશે 38 મિનિટ

દુબઈમાં ખુલવા જઈ લરહ્યું સૌથી ઊંચુ ઓબ્ઝર્વેશન  વ્હીલ એક ચક્કર લગાવતા થશે 38 મિનિટ દિલ્હીઃ સંયુક્ત આરબ અમીરાતનું દુબઇ શહેર વિશ્વના રેકોર્ડ તોડનારા આકર્ષણોથી સજ્જ જોવા મળે છે,ત્યારે હવે આજ શ્રેણીમાં તે આગળ વધી રહ્યું છે અહીં વિશ્વનું સૌથી ઊંચુ નિરિક્ષણ વ્હીલ 21 ઓગક્ટોબરના રોજથી ખુલવા જઈ સહ્યું છે જે અનેક પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે […]

મહારાષ્ટ્રમાંથી પ્રથમવાર ડ્રેગન ફ્રુટની નિકાસઃ દુબઈ મોકલાયું

અમદાવાદઃ કમલમ ફ્રુટ એટલે કે ડ્રેગન ફ્રુટનું ગુજરાત સહિત દેશમાં ઉત્પાદન વધ્યું છે. બીજી તરફ દુનિયાના અનેક દેશોમાં ભારતની કૃષિ પેદાશની ભારે ડિમાન્ડ છે. ત્યારે હવે ડ્રેગન ફ્રુટની દુબઈમાં નિકાસ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાંથી પ્રથમવાર ડ્રેગન ફ્રુટની દુબઈ નિકાસ કરવામાં આવી છે. In a boost to #export of exotic #fruit, a consignment of fibre and […]

સિંગાપોર-દુબઈની જેમ ગુજરાતના આ પાંચ શહેરોમાં ગગનચૂંબી ઈમારતોના બાંધકામને મંજૂરી

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી સ્કાય રાઇઝડ આઇકોનીક ઇમારતોના બાંધકામ માટેના સીજીડીઆર-2017ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે આવેલા વાંધા સુચનોને ધ્યાને લીધા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરનામાને આખરી મંજુરી આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 18 ઓગસ્ટ 2020ના દિવસે રાજ્યના પાંચ મહાનગરોમાં સિંગાપોર-દુબઇની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code