1. Home
  2. Tag "dubai"

દુબઈએ ભારતીય પ્રવાસીઓ માટે પાંચ વર્ષનો બહુવિધ પ્રવેશ વિઝા રજૂ કર્યો

નવી દિલ્હીઃ આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવા અને પ્રવાસન અને વ્યાપારી સંબંધોને પ્રોત્સાહિત કરવાના પ્રયાસરૂપે, દુબઈએ ભારતીય પ્રવાસીઓ માટે પાંચ વર્ષનો બહુવિધ પ્રવેશ વિઝા રજૂ કર્યો છે. દુબઈ ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમી એન્ડ ટુરીઝમ (ડીઈટી) અનુસાર, બે થી પાંચ કામકાજના દિવસોમાં જારી કરવામાં આવેલ વિઝા, 90-દિવસના રોકાણની મંજૂરી આપે છે, જે એક જ સમયગાળા માટે એકવાર વધારી શકાય […]

સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ દરજ્જો મળ્યા બાદ દૂબઈની વધુ એક ફ્લાઈટ 23મીથી ઉડાન ભરશે,

સુરતઃ શહેરના એરપોર્ટને ઈન્ટરનેશનલનો દરજ્જો મળ્યા બાદ નવી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ થઈ રહી છે. જેમાં દૂબઈની વધુ એક ફ્લાઈટ આગામી તા, 23મીને શુક્રવારથી ઉડાન ભરશે. ત્યારબાદ આ ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ બુધવાર, શુક્રવાર અને રવિવારે સુરતથી ઉડાન ભરશે. આ ઉપરાંત ઈન્ટરનેશનલ ટર્મિનલ બિલ્ડિંગમાં ઈમિગ્રેશનની સુવિધા નહીં હોવાથી પ્રવાસીઓને ઈમીગ્રેશન માટે જૂના અર્થાત ડોમેસ્ટિક ટર્મિનલ બિલ્ડિંગમાં […]

દુબઈના જેબેલ અલીમાં ભારત માર્ટનો વર્ચ્યુઅલ શિલાન્યાસ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહામહિમ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને દુબઈના શાસકે, DP વર્લ્ડ દ્વારા બાંધવામાં આવનાર દુબઈમાં જેબેલ અલી ફ્રી ટ્રેડ ઝોન ખાતે આજે ભારત માર્ટનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો. બંને નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત માર્ટ જેબેલ અલી પોર્ટના વ્યૂહાત્મક સ્થાન અને લોજિસ્ટિક્સમાં મજબૂતાઈનો […]

દુબઈમાં વિશ્વની પ્રથમ એર ટેક્સી સેવા શરૂ કરાશે

નવી દિલ્હીઃ દુબઈએ વિશ્વની પ્રથમ એર ટેક્સી સેવા શરૂ કરવા માટે વિશ્વ શિખર સમેલન 2024 માં કરારો પર હસ્તાક્ષર કર્યા છે. શહેરી પરિવહનમાં આમૂલ પરિવર્તન લાવવા માટે આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ કરારો દુબઈને શહેરમાં ઇલેક્ટ્રિક એર ટેક્સી સેવા અને વર્ટીપોર્ટ નેટવર્કના વિસ્તરણમાં મદદ કરશે. પાઇલટ સહિત ચાર મુસાફરો  ઉડાન ભરી શકે તેવી. બેટરી […]

અમદાવાદથી દુબઈ જઈ ફ્લાઈટનું એક મુસાફરની તબીયત લથડતા કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

નવી દિલ્હીઃ અમદાવાદથી દુબઈ જઈ રહેલા સ્પાઈસ જેટના પ્લેનને મેડિકલ ઈમરજન્સીના કારણે પાકિસ્તાનના કરાચીના મોહમ્મદ અલી ઝીણા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું. કરાચી એરપોર્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, ફ્લાઈટએ રાત્રે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ દરમિયાન 27 વર્ષના એક વ્યક્તિને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)ના પ્રવક્તાએ જણાવ્યું હતું […]

ઇટાલીના વડાપ્રધાન મેલોનીએ દુબઈમાં પીએમ મોદી સાથે સેલ્ફી લીધી,પોસ્ટ કરીને કહ્યું- અમે સારા મિત્રો છીએ

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈની મુલાકાત દરમિયાન વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને પણ મળ્યા હતા. મેલોનીએ પીએમ મોદી સાથે સેલ્ફી પણ લીધી અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને કહ્યું કે અમે સારા મિત્રો છીએ. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું ‘#Melodi’ જેમાં મેલનો અર્થ […]

PM મોદીએ દુબઈમાં ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી,ભારત-ફ્રાન્સની મિત્રતા નવા સ્તરે પહોંચી

દિલ્હી: દુબઈમાં સંયુક્ત રાષ્ટ્ર ક્લાયમેટ ચેન્જ સમિટ (COP-28)ની બાજુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ દેશોના રાજ્યોના વડાઓને મળ્યા અને દ્વિપક્ષીય વાટાઘાટો કરી.ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તેમાંથી એક છે. પીએમ મોદીએ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન ભારત-ફ્રાંસ સંબંધોને નવા સ્તરે લઈ જવાની વાત કરી. બંને નેતાઓએ ક્લાઈમેટ એક્શન, ક્લાઈમેટ ફાઈનાન્સિંગ, સ્પોર્ટ્સ, એનર્જી, ડિફેન્સ અને સિવિલ […]

પીએમ મોદીએ ક્લાઈમેટ સમિટની મહત્વપૂર્ણ ક્ષણોનો વીડિયો શેર કર્યો, કહ્યું ‘થેંક્યું દુબઈ’

દિલ્હી – પીએમ મોદી  30 નવે,મ્બર થી 2 દિવસ યુએઇ ની યાત્રા પર હતા કલાઈમેટ સમિટમાં ભાગ લેવા ગુરુવારે મોડી રાત્રે દુબઈ પહોંચ્યા હતા. કૉન્ફરન્સ ઑફ પાર્ટીઝ-28 માં હાજરી આપ્યા પછી, વડા પ્રધાન મોદીએ COP28નો એક વિડિયો શેર કર્યો હતો અને વધુ સારા ગ્રહ માટે સાથે મળીને કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પીએમ […]

પીએમ મોદી ક્લાઈમેટ સમિટમાં લેશે ભાગ,દુબઈ પહોંચ્યા બાદ પીએમ મોદીએ કહી આ વાત

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મોડી રાત્રે સંયુક્ત અમીરાતની રાજધાની દુબઈ પહોંચ્યા. ભારતીય સમુદાયે તેમનું સ્વાગત કર્યું. દુબઈમાં વડાપ્રધાનના આગમનની ઉજવણી માટે લોકોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા હતા. વડાપ્રધાન આજે COP-28ની વર્લ્ડ ક્લાઈમેટ સમિટમાં ભાગ લેશે. પીએમ મોદીની મુલાકાતથી ભારતીય સમુદાયની સાથે બોહરા સમુદાય પણ ખુશ છે. દાઉદી બોહરા સમુદાયના સભ્ય […]

દુબઈમાં પ્રવાસી ભારતીયોએ પીએમ મોદીનું કર્યું ભવ્ય સ્વાગત,વડાપ્રધાને લોકોને પાઠવી શુભેચ્છા

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુબઈ પહોંચી ગયા છે. અહીં પ્રવાસી ભારતીયો દ્વારા ભારતીય પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. UAEની મુલાકાત દરમિયાન PM મોદી મોડી રાત્રે દુબઈ પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર UAEના નાયબ વડા પ્રધાન શેખ સૈફ બિન જાયદ અલ નાહ્યાને ગળે લગાવીને તેમનું સ્વાગત કર્યું. PM […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code