
એતિહાદ રેલવે દ્વારા અબુ ધાબી અને દુબઈ માટે હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરાઈ
એતિહાદ રેલવે દ્વારા અબુ ધાબી અને દુબઈ માટે હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી. જેનાથી અબુ ધાબી અને દુબઈ વચ્ચેનું અંતર માત્ર 30 મિનિટમાં કાપી શકાશે. આ ટ્રેન 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે, જે મુસાફરીના સમયમાં ઘટાડો કરશે, તેમજ અબુ ધાબી અને દુબઈ વચ્ચે જોડાણ વધારશે.
એતિહાદ રેલવે મુજબ આ પહેલ આગામી 50 વર્ષોમાં UAEના GDPમાં 145 બિલિયન દિરહામનું યોગદાન આપશે. આ નવી હાઇ-સ્પીડ ટ્રેન અગાઉ જાહેર કરાયેલી એતિહાદ રેલ પેસેન્જર સેવાથી અલગ છે, જે યુએઈની માલવાહક ટ્રેનો જેવું જ નેટવર્ક ધરાવે છે.
tags:
Aajna Samachar Abu dhabi announced Breaking News Gujarati dubai Etihad Railway Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar High-speed train project Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar viral news