1. Home
  2. Tag "Abu dhabi"

અબૂ ધાબીમાં બનેલા પ્રથમ હિન્દુ મંદિરમાં અક્ષય કુમારે ઝુકાવ્યું શીશ

14 ફેબ્રુઆરીનો દિવસ બધા જ દેશવાસિયોં માટે ખુબ ખાસ રહ્યો હતો. આ દિવસે પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદીએ સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબૂ ધાબીમાં પહેલું હિંન્દૂ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતુ. દરમિયાન બોલીવુડ સ્ટાર અક્ષયકુમાર બોચાસનવાસી અક્ષય પુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. અક્ષય સિવાય એક્ટર વિવેક ઓબેરોય પણ આ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. અક્ષય કુમાર […]

પીએમ મોદી અબુ ધાબીમાં બની રહેલ મંદિરનું કરશે ઉદ્ઘાટન

દિલ્હી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં અબુ ધાબીના ઐતિહાસિક હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે. મંદિરનું નિર્માણ કરનાર સંસ્થા BAPS સ્વામિનારાયણ સંસ્થાએ જણાવ્યું હતું કે મોદી 14 ફેબ્રુઆરીએ સાંજે સમર્પણ સમારોહમાં હાજરી આપવાના છે. દુબઈ અને રાજધાની વચ્ચેના મુખ્ય મોટરવે પર અબુ ધાબીના અબુ મુરેખા વિસ્તારમાં સ્થિત UAEનું પહેલું પરંપરાગત હાથથી કોતરેલું હિન્દુ મંદિર 18 […]

કોવિડ 19 : 5 ભારતીય શહેરોથી અબુ ધાબી માટે ફ્લાઇટ્સ આજથી શરૂ, એતિહાદ એરવેઝે શેડ્યુલ જારી કર્યું

પ્રવાસીઓ માટે સારા સમાચાર અબુ ધાબી માટે ફ્લાઇટ્સ શરૂ એતિહાદ એરવેઝે શેડ્યુલ કર્યું જારી દિલ્હી :આ મહિને યુએઈ જવાની યોજના બનાવી રહેલા પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે.અરબ રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધોમાં છૂટ આપ્યા બાદ અબુ ધાબીની નેશનલ કેરિયર ઇતિહાદ એરવેઝે શુક્રવારે ભારત-સંયુક્ત અરબ અમીરાતની ફ્લાઇટનું સમયપત્રક જાહેર કર્યું છે.એતિહાદ એરવેઝે કહ્યું કે,તે 7 ઓગસ્ટથી પાંચ […]

નસીબનો ખેલ: અબુધાબીમાં રહેતા ભારતીય મૂળના ડ્રાઇવરને લાગ્યો 40 કરોડનો જેકપોટ

અબુધાબીમાં રહેતા ભારતીય ડ્રાઇવરની કિસ્મત ચમકી લાગ્યો 40 કરોડ રૂપિયાનો જેકપોટ દેનેવાલા જબભી દેતા, દેતા ‘છપ્પર ફાડ કે’ દિલ્હી : આમ તો મોટી સંખ્યામાં ભારતીયો કમાવા માટે અન્ય દેશોમાં જતા હોય છે. ભારતીયોની સંખ્યા વધારે પ્રમાણમાં ખાડીના દેશોમાં પણ જોવા મળતી હોય છે. પણ ભારતીય મૂળના એક વ્યક્તિ કે જેઓ અબુધાબીમાં ડ્રાઇવર બનીને કામ કરતા […]

રિલાયન્સ રિટેલમાં રૂ.5512 કરોડનું રોકાણ કરશે અબુ ધાબીનું સોવેરિયન ફંડ ADIA, 1.20 ટકા હિસ્સેદારી ખરીદશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ રિટેલમાં વધુ એક રોકાણ અબુ ધાબી સ્થિત અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી કરશે 5512.50 કરોડનું રોકાણ આ રોકાણ સાથે ADIA રિલાયન્સ રિટેલનો 1.20 ટકા હિસ્સો ખરીદશે નવી દિલ્હી:  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ રિટેલમાં એક પછી એક નવું રોકાણ આવી રહ્યું છે. હવે અબુ ધાબી સ્થિત સોવેરિયન ફંડ અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code