રાજ્યના સરકારી બાબુઓએ વોટ્સએપને પણ કચેરીની ધૂળ ખાતી ફાઈલ બનાવી દીધી છે
વોટ્સએપ પર બ્લ્યુ ટિક બંધ કરીને સરકારી બાબુઓ જવાબદારીથી છટકબારી શોધે છે? ફોન સરકારી અને રિચાર્જ પ્રજાના ટેક્સના નાણામાંથી, છતાં પ્રજા પ્રત્યેની જવાબદારી બાબતે સરકારી બાબુઓનું વલણ ચિંતાજનક હેમંત પરમાર, અરવલ્લી એક તરફ રાજ્ય સરકાર સુશાસન, ઝડપી વહીવટ અને ડિજિટલ ઈન્ડિયાના મોટા-મોટા દાવા કરે છે, તો બીજી તરફ વાસ્તવિકતા એ છે કે રાજ્યના સરકારી બાબુઓએ […]


