દ્વારકા નજીક શિવરાજપુર બીચને ગોવાને પણ ટક્કર મારે એવો બીચ તૈયાર કરાશે
દ્વારકાઃ રાજ્યમાં અનેક એવા રમણિય સ્થળો છે, કે તેનો વિકાસ કરવામાં આવે તો પ્રવાસન ક્ષેત્રને અનોખુ બળ મળી શકે તેમ છે. પ્રવાસીઓ માટે ગોવાથી પણ આહલાદક બીચ દ્વારકાના શિવરાજપુરમાં બનવા જઇ રહ્યો છે. બીચ ડેવલપમેન્ટ માટે ગુજરાત સરકારે પ્રથમ ચરણમાં રૂ.20 કરોડની ફાળવણી કર્યા બાદ વધુ 80 કરોડ આપવાની જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે. […]


