1. Home
  2. Tag "E-commerce"

કેન્દ્રએ સીટ બેલ્ટ એલાર્મ સ્ટોપર ક્લિપ્સ વેચવા માટે ટોચના 5 ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે ઓર્ડર જારી કર્યો

દિલ્હી: કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 2019ના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ કાર સીટ બેલ્ટ એલાર્મ સ્ટોપર ક્લિપ્સ વેચવા માટે ટોચના પાંચ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ સામે ઓર્ડર જારી કર્યા છે. ક્લિપ્સ સીટ બેલ્ટ ન પહેરતી વખતે એલાર્મ બીપ બંધ કરીને ગ્રાહકના જીવન અને સલામતી સાથે ચેડા કરે છે. ચીફ કમિશનર નિધિ ખરેની આગેવાની હેઠળ, […]

નવા ઇ-કોમર્સ નિયમોથી બેરોજગારીનું પ્રમાણ વધશે તેવી બિનભાજપ રાજ્યોની દલીલ

કેન્દ્રીય ગ્રાહકોના મંત્રાલય દ્વારા તાજેતરમાં ઇ-કોમર્સને લઇને નવા નિયમો ડ્રાફ્ટ કરાયા છે આ નવા નિયમોને લઇને બિનભાજપ શાસિત રાજ્યોએ ચિંતા વ્યક્ત કરી આ નવા નિયમોને કારણે બેરોજગારીનું પ્રમાણ વધશે નવી દિલ્હી: કેન્દ્રીય ગ્રાહકોના મંત્રાલાય દ્વારા તાજેતરમાં ઇ-કોમર્સને લઇને નવા નિયમો બનાવવામાં આવ્યા છે. આ અંગે બિનભાજપ શાસિત રાજ્યોએ ચિંતા વ્યક્ત કરી છે. આ રાજ્યોએ ચિંતા […]

ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેપારને ‘નિયંત્રિત નહીં કરાય : ગ્રાહક બાબતોનું મંત્રાલય

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે મોબાઈલ અને ઈન્ટરનેટનો વપરાશ વધ્યો છે. તેમજ ઈ-કોમર્સ કંપનીઓને પણ તેનો ફાયદો થયો છે. જો કે, ખાટી અને ભારે છૂટના નામે ગ્રાહકો સાથે છેતરપીંડી કરતી ઈ-કોમર્સ કંપનીઓ સામે કાર્યવાહી કરવાની કવાયત સરકારે તેજ કરી છે. ઈ-કોમર્સ પ્લેટપોર્મ પર ભારે છૂટના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા ફ્લેશ સેલ પર પ્રતિબંધ મૂકવાની સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code