અમરેલીમાં મોટી તીવ્રતાના ભૂકંપની શક્યતાઓ ઓછી : વૈજ્ઞાનિકોનું તારણ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામે છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. આ સંદર્ભમાં અગાઉ એપ્રિલ-મે માસ દરમિયાન ગાંધીનગર ખાતેથી ઈન્સ્ટિટટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના વૈજ્ઞાનિકોની એક ટીમ દ્વારા મિતિયાળાની મુલાકાત લેવામાં આવી હતી અને સર્વે પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર દુનિયાના જમીન વિસ્તારને કુલ ૬ સિસ્મોલોજિકલ ઝોનમાં વહેંચવામાં આવી છે. અમરેલી જિલ્લાનો સમગ્ર […]


