મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ
મેઘાલયમાં ભૂકંપના આંચકા 3.2ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાન નહીં શિલોંગ:નવા વર્ષમાં દેશમાં અલગ-અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.1 જાન્યુઆરીએ, રાત્રે 11:28 વાગ્યે, મેઘાલયના નોંગપોહમાં રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નોંગપોહમાં જમીનથી 10 કિમી દૂર હતું.અત્યાર સુધી ભૂકંપથી કોઈ મોટું નુકસાન થયું નથી. નેશનલ […]


