1. Home
  2. Tag "Earthquake"

નિકારગુઆની ધરા બે શક્તિશાળી ભૂકંપથી ધણધણી ઉઠી, તંત્ર એલર્ટ પર

નિકારગુઆની ધરા બે શક્તિશાળી ભૂકંપથી ધણધણી ઉઠી રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 અને 5.8 નોંધાઇ લોકોમાં ગભરાટનો માહોલ નવી દિલ્હી: એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વચ્ચે નિકારગુઆ ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠ્યું છે. નિકારગુઆમાં 6.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નિકારગુઆમાં અગાઉ 5.7ની તીવ્રતાના ભૂકંપ બાદ હવે 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. યુએસ જીયોલોજીકલ […]

કચ્છની પાક સરહદે 4.8ની તીવ્રતાનો ભૂંકપનો આચકો, લોકોમાં ફફડાટ

ભૂજઃ કચ્છમાં લોકો આજે દિવાળીનું પર્વ મનાવી રહ્યા છે, ત્યારે બપોરના ટાણે ઘોરડો નજીર આંતરરાષ્ટ્રીય પાક સરહદે આજે 3.15 વાગ્યે 4.8ની તીવ્રતા ધરાવતો ભૂંકપનો આચકો અનુભવાયો હતો. આજે બપોરે 03:15 વાગ્યે પશ્ચિમ અક્ષાંશ: 24.35 ઉત્તર રેખાંશ: 68.54 પશ્ચિમ દિશાએ 10 કિલોમીટરની ઊંડાઈએ કેન્દ્રબિંદુ ધરાવતો 4.8ની તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ સંશોધન, ગાંધીનગરના અહેવાલ […]

અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતા નોંધાઈ

અંદમાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતા નોંધાઈ જાનહાનિ કે નુકશાનની જાણ નહીં પોર્ટ બ્લૅર:કેન્દ્રશાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. જોકે,આ ભૂકંપને કારણે કોઈપણ પ્રકારની જાનમાલને નુકસાનની માહિતી નથી.આ […]

હિમાચલ પ્રદેશમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ, જાનહાનિના કોઇ સમાચાર નથી

હિમાચલ પ્રદેશના મનાલી શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર આચંકાની તીવ્રતા 4.3 નોંધાઇ જો કે જાનહાનિના કોઇ સમાચાર નથી નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના મનાલી શહેરમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર આચંકાની તીવ્રતા 4.3ની નોંધાઇ હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, મનાલી શહેરમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ડર અને ભયનો […]

રશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 5.6 ની તીવ્રતા નોંધાઈ

રશિયામાં ભૂકંપના આંચકા 5.6 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી:રશિયાના સાઇબેરીયન રિપબ્લિક ઓફ ટાયવામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 નોંધવામાં આવી. રશિયન એકેડેમી ઓફ સાયન્સના જીઓલોજિકલ સર્વેના લ્તાઇ-સયાન વિભાગે શનિવારે આ માહિતી આપી. GS RAS એ કહ્યું, 5.6 ની તીવ્રતાના આ ભૂકંપના આંચકા શુક્રવારે મોડી રાત્રે સ્થાનિક […]

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આચંકા અનુભવાયા- રિક્ટર સ્કેલ પર 4.4 તીવ્રતા નોંધાઈ

અફઘાનની ઘરા ઘ્રુજી 4.4ની તીવ્રતાનો ભૂકંપ મોડી રાતે 1 વાગિયેને 40 મિનિટ આસપાસ આચંકાઓ આવ્યા   દિલ્હીઃ-  અફઘાનિસ્તાન કે જ્યા તાલિબાનોએ પોતાનો ગઢ બનાવી દીધો છે, સતત તાલિબાન દ્વારા અફઘાન વર હુમલાઓ કરવાની ઘટનાઓ વધી છે ત્યારે વિતેલી રાતે અફઘાનમાં કુદરતી આફતનો છટકો લાગ્યો હતો, અહીં મોડી રાતે ભૂકંપના આચંકાો અનુભવાયા હતા મળતી માહિતી પ્રમાણે […]

કચ્છમાં ફરીથી ભૂકંપનો આંચકોઃ 3.7ની તીવ્રતા નોંધાઈ

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપના આંચકા બાદ અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા અનુભવાય છે. કચ્છના પેટાળમાં ફોલ્ટ લાઈન સક્રીય થઈ હોવાથી ભૂકંપના આંચકા આવતા હોવાનું તજજ્ઞો માની રહ્યાં છે. દરમિયાન આજે સવારે કચ્છના વાગડમાં ધરા ધણધણતા લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ લોકો દોડીને ઘરની બહાર દોડી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર […]

કર્ણાટક:ગુલબર્ગમાં 3.4 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા  

કર્ણાટકના ગુલબર્ગમાં ભૂકંપના આંચકા 3.4 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં   બેંગલુરુ:કર્ણાટકમાં રવિવારે એટલે કે આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે છ વાગ્યે રાજ્યના ગુલબર્ગ વિસ્તારમાં ધરતી ધ્રુજતી હોવાના અહેવાલ સામે આવ્યા છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ગુલબર્ગમાં સવારે 6 વાગ્યે 3.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.અત્યાર સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિ […]

કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજીઃ 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા નોંધાય છે. દરમિયાન કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. 2.9ની તીવ્રતાના ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ દુધઈ નજીક નોંધાયું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છમાં કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છના દુધઈ નજીક 2.9 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં અવારનવાર અનેક વિસ્તારોમાં […]

અરુણાચલ પ્રદેશના બસરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,4.4 ની તીવ્રતા નોંધાઈ

 અરુણાચલ પ્રદેશમાં ફરી એકવાર ધ્રૂજી ધરતી બસર જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર 4.4 ની તીવ્રતા માપવામાં આવી ઇટાનગર:અરુણાચલ પ્રદેશના બસરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર,ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. આ વચ્ચે રાહતની વાત છે કે,અત્યાર સુધી કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code