1. Home
  2. Tag "Earthquake"

જાપાનના હોંશુમાં ભૂકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા 6 ની નોંધાઈ

જાપાનમાં ભૂકંપના આંચકા 6 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ  દિલ્હી : જાપાનના હોંશુમાં પૂર્વ કાંઠા નજીક ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે સવારે 5.28 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6 માપવામાં આવી છે.ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. અત્યારે કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર સામે આવ્યા નથી ઉલ્લેખનીય વાત એ છે કે […]

ગૂગલ ભૂકંપની આગાહી કરી શકે તેવુ ફીચલ લોંચ કરી શકે છે, એન્ડ્રોઈડ યુઝર્સ કરી શકશે ઉપયોગ

ગૂગલ લોંચ કરી શકે છે નવુ ફીચર ભૂકંપને લઈને એલર્ટ કરતું ફીચર થઈ શકે છે લોન્ચ ભૂકંપથી થતી જાનહાનીમાં થઈ શકશે ઘટાડો કૂદરતી હોનારતોના કારણે સંપતિઓને તો નુક્સાન પહોંચતુ જ હોય છે પરંતુ કોઈકવાર જાનહાનિનું પણ મોટુ નુક્સાન થતુ હોય છે. જાનહાનીના આ નુક્સાનને ટાળી શકાય તે માટે ગૂગલ ટૂંક સમયમાં નવુ ફીચર લોન્ચ કરી […]

આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા,તીવ્રતા 3.0ની નોંધાઈ

નગાંવમાં ભૂકંપના આંચકા અનુભવાયા તીવ્રતા 3.0 ની નોંધવામાં આવી લોકોમાં ભયનો માહોલ ગુવાહાટી: આસામમાં ફરીવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આસામના નગાંવમાં 3.0ની તીવ્રતાથી આવેલા ભૂકંપના કારણે લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આસામમાં ભૂકંપના આંચકા પહેલા પણ અનુભવાયા છે જેના કારણે લોકો સતત ચિંતામાં રહે છે. ભારતના પૂર્વી રાજ્યોમાં અને ઉત્તરના રાજ્યોમાં છેલ્લા […]

સૌરાષ્ટ્રમાં તલાલા ગીર, ભાવનગર અને જામનગરમાં ભૂકંપના હળવા આંચકાઃ લોકોમાં ફફડાટ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે ગરમી પણ વધી રહી છે. ત્યારે તલાલા ગીર, જામનગર અને ભાવનગરમાં હળવા ભૂકંપના આંચકા આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. છેલ્લા બે દિવસમાં ભાવનગરમાં- બે, તાલાળામાં- એક, અને જામનગરમાં- બે મળી કુલ ચાર ભૂકંપના આંચકા નોંધાયા હતા સૌરાષ્ટ્રના જુનાગઢ પંથકના તાલાલા ગીરમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો અવિરત  હોય તાલાલા ગીરમાં બપોરે 12ઃ17 […]

મધ્યપ્રદેશના બે વિસ્તારોમાં ભૂકંપના આંચકા, લોકડાઉનમાં લોકો ઘરોની બહાર દોડી આવ્યા

કોરોના મહામારી વચ્ચે મધ્યપ્રદેશમાં ભૂકંપના આંચકા મધ્યપ્રદેશના શડહોલ અને અનૂપપુરમાં ભૂકંપના આંચકા જો કે જાનહાનિના કોઇ અહેવાલ નથી નવી દિલ્હી:  કોરોના મહામારી વચ્ચે હવે મધ્યપ્રદેશના શડહોલ તેમજ અનૂપપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, મધ્યપ્રદેશના શડહોલમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે આંચકાઓની તીવ્રતા ઓછી હતી, રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 3.9 […]

કચ્છમાં હોળી-ધૂળેટીના તહેવારમાં જ ભૂકંપનો આંચકો

રિક્ટર સ્કેલ ઉપર 2.8ની તીવ્રતા નોંધાઈ દુધઈ નજીક નોંધાયું કેન્દ્રબિંદુ વાગડમાં નવી ફોલ્ટ લાઈન સક્રીય થઈ અમદાવાદઃ રાજ્યભરમાં હોળી-ધૂળેટીનો તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 2.8ની નોંધાઈ હતી. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા […]

કચ્છમાં 5 દિવસમાં ભૂકંપના 11 આંચકા, લોકોમાં ફફડાટ

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા નોંધાય છે. દરમિયાન આજે સવારે 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. તેનુ કેન્દ્રબિંદુ દુધઇથી 18 કિલોમીટર દુર નોંધાયું હતું. કચ્છમાં છેલ્લા પાંચ દિવસમાં 11 આંચકા અનુભવાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. દરમિયાન કચ્છ યુનિવર્સિટી સંશોધકો અને ગાંધીનગરમાં […]

કચ્છની ધરા ફરી ધણધણી, ભૂકંપના 3 આંચકા

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ભૂકંપના અવાર-નવાર આંચકા નોંધાય છે. દરમિયાન કચ્છમાં ગણતરીના કલાકોમાં જ એક બાદ એક એમ ભૂકંપના 3 આંચકા નોંધાયાં હતા. જો કે, ત્રણેય આંચકાની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે મોટી જાનહાની ટળી હતી. પરંતુ કચ્છમાં ફરી એકવાર ભૂંકપના આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી ઇન્સ્ટિટ્યુટે આપેલી માહિતી અનુસાર બપોરના […]

લદ્દાખમાં આજરોજ સવારે ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર 3.7 તીવ્રતા નોંધાઈ

લદ્દાખમાં ભૂકંપના આંચકા 3.7ની તીવ્રતાનો ભૂંકપ એક જ અઠવાડિયામાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા દિલ્હી – સમગ્ર દેશમાં એક બાજુ કોરોનાનો માર છે તો વિતેલા વર્ષથી લઈને ચાલુ વર્ષ દરમિયાન અનેક ક્ષેત્રમાં ભૂકંપના આચંકાઓ અનુભવાઈ રહ્યા છે,ત્યારે આ સિલસીલો હાલ પણ યથાવત છે. આજ રોજ ગુરુવારે વહેલી સવારે અંદાજે 7 વાગ્યેને 40 મિનિટ આસપાસ લદ્દાખમાં […]

તજાકિસ્તાનમાં 6.3ની તીવ્રતાના ભૂકંપથી દિલ્હી સહિત ઉત્તર ભારત થરથર્યું

ઉત્તર ભારતમાં ગઇકાલે રાત્રે ભૂકંપના તેજ આચંકા અનુભવાયા ભૂકંપની અસર હરિયાણા, રાજસ્થઆન, જમ્મૂ કાશ્મીરમાં પણ થઇ હતી રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી છે નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ગઇકાલે રાત્રે ભૂકંપના તેજ આચંકા અનુભવાયા હતા. ભૂકંપની અસર હરિયાણા, રાજસ્થાન, જમ્મૂ કાશ્મીરમાં પણ થઇ હતી. ભૂકંપનું કેન્દ્ર તજાકિસ્તાન કહેવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code