સ્માર્ટફોનને સેનિટાઈઝરથી સાફ કરવાનું ટાળો, જાણો સરળ રીત
આજકાલ, સ્માર્ટફોનના વધતા ઉપયોગને કારણે, તેને સ્વચ્છ અને બેક્ટેરિયા મુક્ત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. ઘણા લોકો પોતાના સ્માર્ટફોનને સેનિટાઇઝરથી સાફ કરવાનો પ્રયાસ કરે છે, સેનિટાઇઝરમાં હાજર આલ્કોહોલ વાયરસ અને બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે, પરંતુ તે સ્માર્ટફોનની સ્ક્રીન, કોટિંગ અને હાર્ડવેરને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેથી, સ્માર્ટફોનને કેવી રીતે સાફ કરવો […]