1. Home
  2. Tag "Ecocar overturns"

પાલનપુર ડીસા હાઈવે પર ઈકોકાર પલટી જતા બેના મોત, 4ને ઈજા

પાલનપુર-ડીસા હાઈવે પર બદલપુરા પાટિયા નજીક સર્જાયો અકસ્માત, ઈકોકારનું ટાયર ફાટતા ડિવાઈર સાથે અથડાઈને પલટી ખાધી, ચાર ઈજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડાયા પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જ્યારે પાલનપુર-ડીસા હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો, પાલનપુર-ડીસા હાઈવે પર બદરપુરા પાટિયા નજીક ઈકો કાર ડિવાઈડર સાથે ટકરાઈ પલ્ટી મારી જતાં […]

બગોદરા-બાવળા હાઈવે પર ભાયલા ગામ પાસે ઈકોકાર પલટી ખાતા એકનું મોત, 4ને ઈજા

ઈકોકારમાં સુરેન્દ્રનગરનો પરિવાર લોકિકકાર્ય માટે દહેગામ જઈ રહ્યો હતો, અકસ્માતમાં ઈજાગ્રસ્ત 4 વ્યક્તિઓને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસોડાયા, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. બગોદરા-બાવળા હાઈવે પર ભાયલા પાસે મોગલ ધામ નજીક વહેલી સવારે. […]

જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે ઈકોકાર પલટી ખાતાં ચાલકનું મોત

કૂતરાના બચાવવા જતાં કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો ઈકોકારના ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી જામનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં હાઈવે પર અલિયાબાડા ગામ પાસે પૂરફટ ઝડપે જતી ઈકોકાર પલટી ખાતાં ઈકોકારના ચાલકનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code