1. Home
  2. Tag "economy"

ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એકઃ અમેરિકા

નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા અમેરિકી નાણામંત્રી જેનેટ યેલેને કહ્યું છે કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ વાત કહી હતી. યેલેને કહ્યું કે, યુએસ ટ્રેઝરી સેક્રેટરી તરીકે આ મારી પ્રથમ ભારત મુલાકાત છે. હું અહીં આવીને ખુશ છું, કારણ કે ભારત તેની આઝાદીના 75માં […]

નાણાકીય વર્ષ 2022-23 માં ભારતીય અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વધવાનું અનુમાનઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મુખ્ય અર્થવ્યવસ્થાઓમા ચાલી રહેલી મંદી, કોમોડિટીની કિમતોમાં વૃદ્ધિ અને નાણાકીય સ્થિતિને કારણે અર્થવ્યવસ્થા માટે મુખ્ય નકારાત્મક જોખમો પર ચિંતા વ્યક્ત કરી હતી. વોશિંગટન ડીસી સ્થિત  IMF હેડ ક્વાર્ટરમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા અને નાણાકીય સમિતિની બેઠકને સંબોધિત કરતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે, વૈશ્વિક અવરોધો હોવા છતાં ભારતીય અર્થવ્યવસ્થા […]

દુનિયા આર્થિક મંદીમાંથી પસાર થઈ રહી છે ત્યારે ભારતની સ્થિતિ સારીઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ

નવી દિલ્હીઃ અમેરિકા સહિતના દુનિયાના મોટાભાગના દેશો આર્થિક મુશ્કેલી અને મંદીનો સામનો કરી રહ્યું છે. તેમજ આગામી દિવસોમાં આર્થિક સ્થિતિ વધારે બગડવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. જો કે, દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ વધારે મજબુત છે એટલું જ નહીં વૈશ્વિક મંદીની અસર ભારતને પડશે નહીં, તેવો મત અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કર્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી […]

બજેટ અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની સાથે સામાન્ય માણસ માટે ઘણી નવી તકો ઊભી કરશેઃ PM મોદી

નવી દિલ્હીઃ લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમને રજૂ કરેલું બજેટ અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની સાથે સામાન્ય માણસ માટે ઘણી નવી તકો ઊભી કરશે. આ બજેટનું મહત્ત્વનું પાસું ગરીબોનું કલ્યાણ છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દરેક ગરીબ પાસે પાકું ઘર હોવું જોઈએ, નળમાંથી પાણી, શૌચાલય, ગેસની સુવિધા આ બધા પર […]

વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વિકાસ કરતા અર્થતંત્રમાં ભારત પ્રથમ નંબર પર

ભારતનો આર્થિક વિકાસ જોરદાર રહેશે આ નાણાકીય વર્ષમાં જોવા મળશે તેજી ઝડપથી વિકાસ કરતા અર્થતંર્તમાં ભારત પ્રથમ દિલ્હી: એક ઈકોનોમિક સર્વેમાં જણાવવામાં આવ્યું કે ભારત આ નાણાકીય વર્ષમાં 9.2 ટકાના અને આગામી નાણાકીય વર્ષમાં 8થી 8.5 ટકાના જીડીપી વૃદ્ધિદર સાથે સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહેશે જે વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વિકાસ કરતા અર્થતંત્રમાં પહેલા નંબર પર […]

ભારત મજબૂત આર્થિક રિકવરી તરફ આગળ વધી રહ્યું છે: દેશની અર્થવ્યવસ્થાને લઈને RBIનું નિવેદન

આરબીઆઈનું દેશની અર્થ વ્યવસ્થાને લઈને નિવેદન કહ્યું દેશ આર્થિક રિકવરી તરફ કોરોના પછી દેશની સુધરી રહી છે સ્થિતિ મુંબઈ:કોરોનાવાયરસના સંક્રમણના કારણે કેટલાક સમય માટે દેશના મોટા ભાગના વેપાર ધંધાને મોટો ફટકો પડ્યો હતો, પણ દેશ હવે પોતાની લય પકડી રહ્યો છે અને દેશનું અર્થતંત્ર ફરીવાર મજબૂત બની રહ્યું છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આંતરરાષ્ટ્રીય નાણાકીય […]

ભારતના અર્થતંત્રને લઇને RBIના પૂર્વ ગવર્નરનું મહત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું?

દેશના સાંપ્રત આર્થિક ચિત્રને લઇને RBIના પૂર્વ ગવર્નર સી રંગરાજનનું નિવેદન વર્ષ 2025 સુધીમાં ભારત માટે પાંચ ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી બનવી અશક્ય છે કોવિડની ત્રીજી લહેરની શક્યતાઓને ધ્યાનમાં રાખીને પ્રયાસો થવા જોઇએ નવી દિલ્હી: દેશના સાંપ્રત આર્થિક ચિત્રને લઇને રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર સી રંગરાજને નિવેદન આપ્યું છે. તેમના અનુસાર હાલની સ્થિતિમાં ભારતની ઇકોનોમી વર્ષ […]

દેશનું અર્થતંત્ર વધારે મજબૂત થવાના સંકેત,રેટિંગ એજેન્સી મૂડીઝે ભારતનું રેટિંગ સુધાર્યું

ભારતની ઈકોનોમીમાં થશે સુધાર મૂડિઝે ભારતનું રેટિંગ સુધાર્યું રોજગારી વધવાની સંભાવના મુંબઈ :કોરોનાવાયરસને જે રીતે દેશ મ્હાત આપીને આગળ વધી રહ્યો છે, એ જ રીતે હવે ભારત સરકારના યોગ્ય પગલા દ્વારા દેશનું અર્થતંત્ર પણ વધારે મજબૂત થઈ શકે છે. વાત એવી છે કે રેટિંગ એજેન્સી મૂડીઝે ભારતનું રેટિંગ સુધાર્યું છે. ભારતનું રેટિંગ ‘નકારાત્મક’ માંથી ‘સ્થિર’ […]

અર્થતંત્રમાં વૃદ્વિના સંકેત, પ્રથમ ત્રિમાસિકમાં જીડીપીમાં 20.1%નો ગ્રોથ

કોરોના મહામારી વચ્ચે અર્થતંત્ર માટે શુભ સમાચાર વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિકમાં જીડીપીમાં 20.1 ટકાનો ગ્રોથ જોવા મળ્યો વર્ષ 2021-22ના પ્રથમ ત્રમાસિકમાં જીડીપી 32.38 લાખ કરોડ રહી નવી દિલ્હી: ભારતીય અર્થતંત્રને લઇને હવે શુભ સંકેતો મળી રહ્યા છે. નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિકમાં દેશના જીડીપીમાં 20.1 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. કોરોના મહામારીના સંકટકાળ વચ્ચે અર્થતંત્રને […]

વર્ષ 2021માં ભારતીય અર્થતંત્રમાં જોવા મળશે મજબૂત સુધાર: સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાનું અનુમાન

ભારતીય અર્થતંત્રને લઇને એક સારા સમાચાર ભારતીય અર્થતંત્રમાં વર્ષ 2021માં 5 ટકાની વૃદ્વિ સાથે મજબૂત સુધારાનું અનુમાન સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં આ અનુમાન કરાયું નવી દિલ્હી: ભારતીય અર્થતંત્રને લઇને એક સારા સમાચાર છે. ભારતીય અર્થતંત્રમાં વર્ષ 2021માં 5 ટકાની વૃદ્વિ સાથે મજબૂત સુધારાનું અનુમાન છે. વર્ષ 2021માં ભારતના અર્થતંત્રમાં 5 ટકા વૃદ્વિની સાથે મજબૂત સુધારાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code