વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વિકાસ કરતા અર્થતંત્રમાં ભારત પ્રથમ નંબર પર
ભારતનો આર્થિક વિકાસ જોરદાર રહેશે આ નાણાકીય વર્ષમાં જોવા મળશે તેજી ઝડપથી વિકાસ કરતા અર્થતંર્તમાં ભારત પ્રથમ દિલ્હી: એક ઈકોનોમિક સર્વેમાં જણાવવામાં આવ્યું કે ભારત આ નાણાકીય વર્ષમાં 9.2 ટકાના અને આગામી નાણાકીય વર્ષમાં 8થી 8.5 ટકાના જીડીપી વૃદ્ધિદર સાથે સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહેશે જે વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વિકાસ કરતા અર્થતંત્રમાં પહેલા નંબર પર […]


