1. Home
  2. Tag "ed"

દિલ્હીઃ કથિત શરાબ કૌભાંડમાં EDએ CM કેજરિવાલના PAને પૂછપરછ માટે બોલાવાયા

નવી દિલ્હીઃ દિલ્હીમાં કથિત શરાબ કૌભાંડની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઈડીએ અગાઉ આ પ્રકરણમાં આમ આદમી પાર્ટીના સિનિયર નેતા મનિષ સિસોદીયાની પણ પૂછપરછ કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. જ્યારે CBIએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને બીજી વખત નોટિસ મોકલીને […]

કથિત કોલસા કૌભાંડમાં ઈડીના દરોડા અંગે કોંગ્રેસે કેન્દ્ર સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ છત્તીગસઢમાં કથિત કોલસા કૌભાંડ મામલે કોંગ્રેસના કેટલાક નેતાઓ ઉપર ઈડીએ દરોડા પાડ્યાં હતા. આ મામલે કોંગ્રેસે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. કોંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશે કોંગ્રેસના 85માં અધિવેશન પહેલા ઈડીની કાર્યવાહી રાજકીય ગણાવી હતી. કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું હતું કે, વર્ષ 2004થી 2014 સુધીમાં યુપીએ સરકારમાં ઈડીએ 112 વાર દરોડા […]

છત્તીસગઢમાં કથિત કોલસા કૌભાંડ મામલે કોંગ્રેસના કેટલાક નેતાઓ ઉપર ઈડીના દરોડા

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં ઈડીએ અનેક રાજકીય આગેવાનોના નિવાસસ્થાન ઉપર દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે. કથિત કોલસા કૌભાંડ મામલે કોંગ્રેસના નેતાઓ ઉપર દરાડા પાડીને ઈડીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ ઈડીની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરીને પીએમ મોદી સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. છત્તીસગઢમાં કોંગ્રેસના વિવિધ નેતાઓના ઘરે ઇ.ડી.એ દરોડા પાડ્યાં છે. […]

હવે મની લોન્ડરિંગ મામલે અભિનેત્રી રકુલપ્રિત સિંહ ઈડીની રડાર પર – પાઠવ્યું સમન્સ

મની લોન્ડરિંગ મામલે અભિનેત્રી રકુલપ્રિત સિંહની પૂછપરછ  ઈડીએ અભિનેત્રીને પાઠવ્યું સમન્સ મુંબઈઃ- ડ્રગ્સ અને મનિલોન્ડરિંગના મામલે ઈડી સતત સક્રિય જોવા મળે છે.ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ સાથે જોડાયેલા અનેક કલાકારો સામે ઈડી તવાી બોલાવી રહી છે ત્યારે હવે આ મામલે અભિનેત્રી રકપલપ્રિત સિંહ પણ ઈડીની રડાર પર આવી છે,.ઈડીએ અફભિનેત્રીને સમન પાઠવ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે નવી એન્ફોર્સમેન્ટ […]

દિલ્હીમાં દારૂ નીતિ કેસમાં આપના નેતા સહિત બેની ઈડીએ કરી ધરપકડ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં દારૂ નીતિ પ્રકરણમાં ઈડી સહિતની સંસ્થાઓ તપાસ કરી રહી છે. અગાઉ નાબય મુખ્યમંત્રી મનિષ સિસોદિયાના ઘરે અને બેંક લોકરની તપાસ કરવામાં આવી હતી. દરમિયાન ઈડીએ મનીલોન્ડરીંગના કેસમાં આપના નેતા સહિત બે વ્યક્તિઓને ઝડપી લઈને ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. આ કેસમાં આગામી દિવસોમાં અન્ય કેટલાક મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી […]

દિલ્હી દારૂ કૌભાંડમાં 100 કરોડ રૂપિયાની લાંચ અપાયાનો EDનો દાવો

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દાવો કર્યો હતો કે, દિલ્હીમાં નવી દારૂ વેચાણ નીતિ સંબંધિત એક કેસમાં 100 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ઉપર ગંભીર આરોપ લાગ્યાં છે. એજન્સીએ દાવો કર્યો હતો કે, સિસોદિયા સહિત ત્રણ ડઝનથી વધુ વીઆઈપીઓએ કથિત રીતે ડિજિટલ પુરાવાનો નાશ કરવા માટે 140 મોબાઈલ ફોન […]

શિવસેનાના નેતા સંજય રાઉતને કોર્ટમાંથી મળી રાહત, ઈડીના કેસમાં જામીન મળ્યાં

મુંબઈઃ શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાઉતની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે મુંબઈની પીએમએલએ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. પાત્રા ચાલીની જમીન કૌભાંડના આરોપમાં ઈડીએ સંજય રાઉતની ધરપકડ કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 1 ઓગસ્ટના રોજ મુંબઈમાં પાત્રા ‘ચાલ’ના પુનઃવિકાસમાં કથિત […]

ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઈડીની કાર્યવાહી તેજ – હવે એમપી અને છત્તીસગઢના 38 ઠેંકાણાઓ પર પાડ્યા દરોડા

ભર્ષ્ટાચાર વિરુદ્ધ ઈડીની લાલ આંખ છત્તીસગઢ અને એમપીમાં ઈડીના દરોડા ભોપાલઃ- છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી ઝડપી બની રહી છે સતત અનેક ઠંકાણાઓ પર દરોડા પાડીને ભર્ષ્ટાચારને ઉઘાડુ પાડવાનું કાર્ય ઈડી કરી રહ્યું છે ત્યારે હવે દિલ્હી મુંબઈ જેવા મહાનગરો બાદ છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ઈડીએ તવાઈ બોલાવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે  […]

દિલ્હીના દારૂ નીતિ પ્રકરણમાં ત્રણ શહેરોમાં 35 સ્થળો ઉપર ઈડીના દરોડા

નવી દિલ્‍હી : દારૂ નીતિ કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી ફરીથી સક્રીય થયું છે. દરમિયાન આ કેસમાં દિલ્હી ઉપરાંત હૈદ્રાબાદ અને પંજાબમાં લગભગ 35 સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. ઈડીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર દારૂ નીતિ પ્રકરણમાં તપાસનીશ એજન્સીએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘર અને બેંક લોકરમાં […]

ભારતમાં ચાઈનીઝ મોબાઈલ કંપનીની રૂ. 5551 કરોડની સંપત્તિ ઈડી ટાંચમાં લેશે

નવી દિલ્હીઃ ભારતમાં ચાઈનીઝ મોબાઈલનું મોટુ નેટવર્ક છે અને અનેક મોબાઈલ કંપની દેશમાં કાર્યરત છે. જો કે, સુરક્ષા તથા નાણાને ખોટી રીતે ચીનમાં મોકલવામાં આવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન ઈડીને રેડમી અને એનઆઈ બ્રાંડ ધરાવતી ચાઈનીઝ મોબાઈલ કંપની શાઓમીની 5551 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવાની ઓથોરિટીએ મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code