ગુજસેટ સંદર્ભે મહત્ત્વની જાહેરાતઃ જાણો શું કહ્યું શિક્ષણ વિભાગે?
ગાંધીનગર, 15 ડિસેમ્બર, 2025 GUJSAT: ગુજસેટ માટે ઓનલાઈન આવેદન કરવાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે એક પરિપત્ર જારી કરીને જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા HSCE વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી તથા ગ્રુપ-એબીના ઉમેદવારો માટે લેવાનાર ગુજરાત […]


